Air India Recruitment 2023: એર ઇન્ડિયાની ગુજરાતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી, મળશે રૂપિયા 45,000 સુધી પગાર

જો તમે પણ એરપોર્ટ પર નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. એર ઇન્ડિયા દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 15 ઓકટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. જો તમારા મિત્રો કે પરિવારના કોઈ પણ સભ્ય એરપોર્ટ પર નોકરી કરવા માંગતા હોય તો આ ભરતીની માહિતી શેર કરો અને સત્તાવાર જાહેરાત વાંચો. અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.

Air India Recruitment 2023

Air India Recruitment 2023

લેખ નું નામ Air India Recruitment 2023
સંસ્થા નું નામ Air India
નોકરી સ્થળ ગુજરાત
જાહેરાત તારીખ 15 ઓકટોબર 2023
સત્તાવાર જાહેરાત www.aiasl.in

Important Date

Air India ની આ ભરતી ની સત્તાવાર જાહેરાત 15 ઓકટોબર 2023 છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો ઇન્ટરવ્યુમાં સમયસર હાજર રહેવાનું રહેશે.

પોસ્ટ નું નામ

આ ભરતીના અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે જેની માહિતી નીચે મુજબ છે.

ડ્યુટી મેનેજરડ્યુટી ઓફિસર
જુનિયર ઓફિસરસિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવજુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવરેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવરહેન્ડીમેન
હેન્ડી વુમન

શૈક્ષણિક લાયકાત

મિત્રો, Air India Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઈને અનું સ્નાતક સુધી છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. જાહેરાત વાંચવા માટે નીચે લીંક આપેલ છે. જે લિંક ખોલીને તમે જાહેરાત વાંચી શકો છો.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદ કરેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

ડ્યુટી મેનેજરરૂપિયા 45,000/-
જુનિયર ઓફિસરરૂપિયા 28,200/-
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવરૂપિયા 23,640/-
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવરૂપિયા 24,640/-
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવરરૂપિયા 20,130/-
હેન્ડી વુમનરૂપિયા 17,850/-
ડ્યુટી ઓફિસરરૂપિયા 32,200/-
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવરૂપિયા 24,640/-
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવરૂપિયા 20,130/-
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવરૂપિયા 23,640/-
હેન્ડીમેનરૂપિયા 17,850/-

વય મર્યાદા

અલગ અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ અલગ છે જેની માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો

ડ્યુટી મેનેજર55 વર્ષ સુધી
જુનિયર ઓફિસર28 વર્ષ સુધી
કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ28 વર્ષ સુધી
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ35 વર્ષ સુધી
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર28 વર્ષ સુધી
હેન્ડી વુમન28 વર્ષ સુધી
ડ્યુટી ઓફિસર50 વર્ષ સુધી
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ35 વર્ષ સુધી
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ28 વર્ષ સુધી
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ28 વર્ષ સુધી
હેન્ડીમેન28 વર્ષ સુધી

કુલ ખાલી જગ્યા

Air India ની આ ભરતી માટે કુલ 61 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં રસ ધરાવતાં હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે ઈન્ટરવ્યુ સમયે હાજર રહી શકો છો.

interview Date And Time

ઇન્ટરવ્યૂની તારીખ 30 ઓક્ટોબર, 31 ઓક્ટોબર, 01 નવેમ્બર, 02 નવેમ્બર તથા 03 નવેમ્બર સુધી સવારે 9:30 કલાક થી લઇ બપોરે 12:30 કલાક સુધી છે. કઈ પોસ્ટનું ઇન્ટરવ્યૂ કઈ તારીખે લેવાશે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઇન્ટરવ્યુ સ્થળ

એન્જિનિયરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત – 363520 છે.

ધોરણ 10 પાસ માંઆતે IB Recruitment 2023, કુલ જગ્યા 677, પગાર 18000/-

પસંદગી પ્રક્રિયા

એર ઇન્ડિયાની આ ભરતીમાં લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જાતિનો દાખલો
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એર ઇન્ડિયાની સત્તવાર વેબસાઈટ https://www.aiasl.in/ વિઝીટ કરો અને અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ અરજી ફોર્મ તમને જાહેરાતની અંદર જોવા મળશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર તમારી તમામ વિગતો ભરી દો તથા તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જોડી દો.
  • હવે આ તમામ કાગળો લઈ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહો.
  • આ રીતે તમે આ ભરતીમાં અરજી કરી શકો છો

પોલીસ વિભાગમાં GRD SRD ની જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Leave a Comment