ADC Bank Recruitment 2023: ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓ બેંક લી. દ્વારા ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર

જો તમે પણ અમદાવાદમાં નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ADC Bank Recruitment 2023 . ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓ બેંક લિમિટેડ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. ADC બેંક દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઊભી થયેલ હંગામી કામની જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટીસ ક્લાર્કની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી જોવા માટે લેખ પૂરો વાંચો.

ADC Bank Recruitment 2023

ADC Bank Recruitment 2023

લેખ નું નામADC Bank Recruitment 2023
ભરતી બોર્ડએડીસી બેંક
પોસ્ટApprentice Clerk
અરજી પ્રકાર Online, Offline
અરજી કરવાની અંત્તિમ તારીખ 10/10/2023
સત્તાવાર વેબસાઇટ www.adcbank.coop
Gujojas Home Page click here
Join WhatsApp Group Click here

પોસ્ટ નું નામ

ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો – ઓ બેંક લિમિટેડ (ADC Bank) દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. આ ભરતીમાં એપ્રેન્ટિસ ક્લાર્ક અને અન્ય જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન / Offline અરજી કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત

ADC બેંક ભરતી 2023 માટે એપ્રેન્ટિસ ક્લાર્ક ની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/ સંસ્થા માંથી ગ્રેજયુએટ કરેલ હોવું જોઈએ. આ સાથે કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જરૂરી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

ADC બેંક ભરતી 2023 માટે વય મર્યાદા 18 વર્ષથી વધારે હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી માટે જાહેરાત વાંચો.

સ્ટાઈપેન્ડ

ADC Bank ભરતી 2023 માટે એપ્રેન્ટિસ ક્લાર્ક ની પોસ્ટ માટે મહિને 17,500 રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા મૌખિક ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરી લેવું.

અરજી કરવાની રીત

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાના રહેશે. ADCBANK ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી પણ કરી શકાય.

Income Tax Gujarat Recruitment 2023: ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત દ્વારા ભરતી જાહેર, મળશે 18,000 પગાર

સત્તાવાર જાહેરાતએપ્રેન્ટિસ ક્લાર્ક
સત્તાવાર જાહેરાત અન્ય પોસ્ટ માટે
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો

Leave a Comment