જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. Uttam Dairy Recruitment 2023 ઉત્તમ ડેરી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા નથી. જો તમે પણ આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો આ લેખ પૂરો વાંચો. અહી તમને શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવી શકો છો.

Uttam Dairy Recruitment 2023
લેખનું નામ | Uttam Dairy Recruitment 2023 |
સંસ્થાનું નામ | Uttam Dairy |
અરજી કરવાની રીત | Offline |
નોકરી સ્થળ | ગુજરાત |
સત્તાવાર જાહેરાત તારીખ | 16 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 16 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | uttamdairy.com |
મહત્ત્વની તારીખ
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અરજી કરવાની શરુ તારીખ અને અરજી કરવાની અંત્તિમ તારીખ વિશે માહિતી મેળવી લેવી જોઈએ. આ ભરતી માટેની જાહેરાત તારીખ 16 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
આ ભરતી માટે કઈ કઈ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા છે તેની માહિતી નીચે ટેબલ માં આપેલ છે.
એરિયા જનરલ મેનેજર | હેડ |
સ્ટોર ઇન્ચાર્જ | એન્જિનિયર |
કેમિસ્ટ | માઇક્રોબાયોલોજીસ્ટ |
ગ્રેડર | પેકિંગ ઓપરેટર |
ઓફિસર | સુપર વાઈજર |
જુનિયર આસિસ્ટન્ટ | વેટરનીટી ઓફિસર |
લાયકાત
ઉત્તમ ડેરીની આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી નથી. અરજી ફી તમામ કેટેગરી માટે નિશુલ્ક છે. આ ભરતી માટેની તમા પોસ્ટ માટે કોઈ અરજી ફી ચુકવવાની નથી.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
ઉત્તમ ડેરીની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
પસંદગી પ્રક્રિયા
ઉત્તમ ડેરી ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. અનુભવ ને પણ ધ્યાનમાં લેવામાં આવશે. તમામ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
- કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે લખવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું – ઈન-ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર, અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર, યુનિયન લિમિટેડ, ઉત્તમ ડેરી, સુખરામનગર નજીક, ગોમતીપુર, અમદાવાદ – 380 021 છે.
WhatsApp Channels: જાણો વોટ્સએપ ચેનલ વિશે અને બનાવો તમારી પોતાની ચેનલ
PM Vishwakarma Yojana: જાણો PM વિશ્વકર્મા યોજના વિશે અને કેવી રીતે કરશો અરજી
Gujarat Home Guard Recruitment 2023: ગુજરાત હોમગાર્ડ ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Gujojas Home Page | અહી ક્લિક કરો |