શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવારમાં કે કોઈ મિત્રને નોકરી ની જરૂર હોય તો અમે તમારા માટે એક ખુશ ખબર લાવ્યા છીએ. ધોરણ 10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા , પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મેળવવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

Traffic Brigade Recruitment 2023
લેખનું નામ | Traffic Brigade Recruitment 2023 |
ભરતી બોર્ડ | વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
પોસ્ટ | ટ્રાફિક બ્રિગેડ |
કુલ ખાલી જગ્યા | 289 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 01/09/2023 |
અરજી કરવાની શરુ તારીખ | 10/09/2023 |
ટ્રાફિક બ્રિગેડ ભરતી ટેસ્ટ તારીખ | 11/09/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://vtet.in/ |
Join WhatsApp Group | Click here |
પોસ્ટ અને ખાલી જગ્યા
વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કુલ 289 જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
ટ્રાફિક બ્રિગેડ | 289 |
લાયકાત
ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા વધુ છે.
પોસ્ટ | લાયકત |
ટ્રાફિક બ્રિગેડ | 10 પાસ અથવા વધુ |
શારીરિક કસોટી
પુરૂષ | સ્ત્રી | |
ઊંચાઈ | SC / ST / OBC : 162 cm General : 165 cm | SC / ST / OBC : 150 cm General : 155 કમ |
વજન | 55 kg | 45 kg |
દોડ | 800 મીટર 4 મિનિટમાં | 400 મીટર 3 મિનિટમાં |
પગાર
ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં પ્રતિદિન ₹300 વેતન ચૂકવવામાં આવશે.
વય મર્યાદા
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વય મર્યાદા 18 થી 40 વર્ષ સુધી હોવી જોઈએ.
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 40 વર્ષ |
ભરતીમાં ભાગ લેવા માટે :
રસ ધરાવતા ઉમેદવારએ ભરેલ અરજી પત્રક અને દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સહિત પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર વડોદરા શહેર ખાતે તારીખ 11/ 09/2023 ના રોજ સવારે 6:00 કલાકે હાજર રહેવાનું રહેશે.
ભરતી પ્રક્રિયા દરમિયાન જો ઉમેદવારો વધારે હશે તો બીજા દિવસે બોલાવવામાં આવશે જેની નોંધ લેવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Gujojas Home Page | અહીં ક્લિક કરો |