SBI PO Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, મળશે 41,960 રૂપિયા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાનું જો તમારું પણ સપનું હોય તો તમારા માટે ખુશ ખબર છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. SBI PO Recruitment 2023 આ જાહેરાતમાં કુલ 2000 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. SBI ભરતી 2023 માટેની સત્તાવાર જાહેરાત તારીખ 6 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે. SBI PO Recruitment 2023 માટેની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

SBI PO Recruitment 2023

SBI PO Recruitment 2023 Notification Out For 2000 Probationary Officer Posts

લેખ નું નામSBI PO Recruitment 2023
બેંક નું નામState Bank of India
પોસ્ટProbationary Officer
કુલ ખાલી જગ્યા 2000
અરજી પ્રકારઓનલાઈન
નોકરી પ્રકારબેંક જોબ
ઓનલાઈન અરજી શરુ તારીખ07 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 27 સપ્ટેમ્બર 2023
સત્તાવાર જાહેરાત www.sbi.co.in
Join WhatsApp Group click here

પોસ્ટનું નામ

SBI એટલે કે STATE BANK OF INDIA દ્વારા પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જે મિત્રોનું સપનું SBI માં નોકરી કરવાનું હોય તેમના માટે આ એક સુવર્ણ તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા રાહ જોયા વગર ફટાફટ અરજી કરી લો.

ખાલી જગ્યા

SBI PO Notification 2023 મુજબ કુલ 2000 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થવાની છે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી નીચે ટેબલમાં આપેલ છે.

કેટેગરીખાલી જગ્યા
SC300
ST150
OBC540
EWS200
General810
Total Vacancies 2000

શૈક્ષણિક લાયકાત

SBI ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજયુએટ છે. ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.

પગાર ધોરણ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં પગારધોરણ સારું મળશે. મૂળભૂત પગાર રૂપિયા 41,960 છે. આ ઉપરાંત વિવિધ ભથ્થાં પણ મળશે.

Basic PayRs. 41,960/-
HRARs.2937
Dearness Allowance Rs. 12,701/-
Location Allowance Rs. 700/-
Learning Allowance Rs. 600/-
Special Allowance Rs. 6881/-
Gross SalaryRs. 65,780/-
Deduction Rs.12,960/-
Net Salary Rs. 52,820/-

વય મર્યાદા

ઉમેદવારોએ અરજી કરતા પહેલા વય મર્યાદા અંગેની માહિતી ચેક કરી લેવી જોઈએ. લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. વય મર્યાદા અંગેની માહિતી માટે જાહેરાત વાંચો.

લઘુત્તમ વય મર્યાદા21 વર્ષ
મહત્તમ વય મર્યાદા 30 વર્ષ

અરજી ફી

આ ભરતીમાં ઉમેદવારો માટે અરજી ફી કેટેગરી પ્રમાણે અલગ અલગ છે. જેની માહિતી નીચે જણાવેલ છે.

કેટેગરીઅરજી ફી
General / OBC / EWSRs.750/-
SC / ST / PwBDNil

પસંદગી પ્રક્રિયા

SBI PO Selection Process 2023 અલગ અલગ તબ્બકાઓમા છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • પ્રીલીમ્સ
  • મુખ્ય પરીક્ષા
  • સાયકોમેટ્રિક ટેસ્ટ
  • ઇન્ટરવ્યુ

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ state bank of india ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
  • સત્તાવાર વેબસાઇટ – www.sbi.co.in
  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે તમારું અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું અરજી ફોર્મ સબમીટ કરો.

Current recruitment information

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *