જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. SBI Apprentice Recruitment 2023 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 6160 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ રસ ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. SBI ભરતી 2023 અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 31 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે.

SBI Apprentice Recruitment 2023 Notification Out For 6160 Posts
લેખનું નામ | SBI Recruitment 2023 |
ભરતી બોર્ડ | State Bank Of India |
પોસ્ટ | Apprentice |
કુલ ખાલી જગ્યા | 6160 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 31/08/2023 |
અરજી કરવાની શરુ તારીખ | 01/09/2023 |
છેલ્લી તારીખ | 21/09/2023 |
સત્તાવાર વેબસાઇટ | www.sbi.co.in |
Join WhatsApp Group | Click here |
આ પણ વાંચો: ઓજસમાં ફોર્મ કેવી રીતે ભરવુ તેના વિશે
પોસ્ટ અને ખાલી જગ્યા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Apprentice ની કુલ 6160 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
Apprentice | 6160 |
પગાર ધોરણ
SBI 6160 Apprentice Recruitment 2023 માટે પગાર ધોરણ રૂપિયા 15,000/- Stipend મહિને ચૂકવવામાં આવશે.
પોસ્ટ | Stipend |
Apprentice | Rs.15,000/- |
લાયકાત
SBI ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ હોવો જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વય મર્યાદા 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 28 વર્ષ હોવા જોઈએ. (As on 01.08.2023)
અરજી ફી
અરજી ફી ઓનલાઈન ચુકવવાની રહેશે.
- General / OBC / EWS : Rs.300/-
- SC / ST / PwBD
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં થશે જેની માહિતી નીચે મુજબ છે.
- Online Written Test
- Test Of Local Language
અરજી કરવાની રીત
જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ SBI ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- સત્તાવાર વેબસાઇટ – www.sbi.co.in
- હવે Recruitment ઓપ્શન પસંદ કરો.
- ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- Apply Now પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ભરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
Traffic Brigade Bharti 2023 : ધોરણ 10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
AMC Recruitment 2023 : અમદાવાદમાં કાયમી નોકરી કરવાની તક, વાંચો જાહેરાત
Official Notification | અહીં ક્લિક કરો |
Apply Online | અહીં ક્લિક કરો |