ભારતીય રેલવેમાં નોકરી કરવા માગતા યુવાનો માટે એક ખુશ ખબર છે. RRC ER Apprentice Recruitment 2023 રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈસ્ટર્ન રેલવે દ્વારા કુલ 3115 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં હોય તો રેલવેની આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો. ઈસ્ટર્ન રેલવે ભરતી 2023 અંગેનું નોટિફિકેશન તારીખ 12 સપ્ટેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

RRC ER Recruitment 2023 For 3115 Apprentice Posts
લેખનું નામ | RRC ER Recruitment 2023 |
ભરતી બોર્ડ | રેલવે ભરતી સેલ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ ખાલી જગ્યા | 3115 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 26 ઓક્ટોબર 2023 |
ઓફિશિયલ વેબસાઈટ | er.indianrailways.gov.in |
નોકરી સ્થળ | india |
Join WhatsApp group | WhatsApp Group |
પોસ્ટનું નામ
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ઈસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રેલવેમાં નોકરી કરવા માગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.
ખાલી જગ્યા
સત્તાવાર જાહેરાત મુજબ RRC ER Apprentice Recruitment 2023 ભરતી માટે કુલ જગ્યા 3115 છે. આ જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | ખાલી જગ્યા |
એપ્રેન્ટીસ | 3115 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્ય સંસ્થા માંથી ધોરણ 10 પાસ અથવા તેમની સમકક્ષ ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. માન્ય સંસ્થામાંથી આઈ.ટી.આઈ પાસ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા
રેલવેની આ ભરતીમાં અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ વય મર્યાદા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા 15 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 24 વર્ષની વય હોવી જોઈએ.
અરજી ફી
અરજી ફી અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. UR કેટેગરીના ઉમેદવારો માટે ₹100 અરજી ફી છે. અન્ય ઉમેદવારો માટે અરજી ફી નથી.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા ધોરણ 10 માર્કસ અને ITI માર્કસની ટકાવારી આધારિત પસંદગી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
RRC ER Apprentice Recruitment 2023 માટે અરજી કેવી રીતે કરવી?
રેલવેની આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ફોર્મ ભરવાની સીધી લીંક નીચે આપેલ છે જે ખોલો.
- હવે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- ત્યારબાદ અરજી ફોર્મ ધ્યાનથી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- હવે તમારું અરજી ફોર્મ સબમીટ કરો.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત, મળશે મહિને 20,700 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં નોકરી કરવાની તક, ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ભરતી 2023,મહિને મળશે ₹20,000 પગાર, વાંચો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | રજીસ્ટ્રેશન કરો / લોગ ઈન |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |