Rojgaar Bharti Melo 2023: રોજગાર ભરતી મેળો 2023

Rojgaar Bharti Melo 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 15 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

Rojgaar Bharti Melo 2023

Rojgaar Bharti Melo 2023

લેખનું નામરોજગાર ભરતી મેળો 2023
ભરતી મેળાનું સ્થળઅમદાવાદ
ભરતી મેળાની તારીખ 15 સપ્ટેમ્બર 2023
ભરતી મેળાનો સમયસવારે 10:30 કલાક

Educational Qualifications

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

Selection Process

રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .

ભરતી મેળાનું સ્થળ

અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ/બી , ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

ભરતી મેળાની તારીખ અને સમય

તારીખ : 15 સપ્ટેમ્બર 2023, સમય: સવારે 10:00 કલાક

આ પણ વાંચો

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

AGujarat Shikshan Vibhag Recruitment: ગુજરાતના શિક્ષણ વિભાગમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

ONGC Recruitment 2023 : ONGC દ્વારા 2500 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરી, અહીંથી ઓનલાઈન ફોર્મ ભરો

SSC Stenographer Recruitment 2023 : ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
Gujojas હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *