RBI Recruitment 2023 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 450 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

RBI Recruitment 2023: જે મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી કરવા માંગતા હોય તેમની માટે એક સારા સમાચાર છે. RBI દ્વારા નવી ભરતી અંગેની સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 13 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 13 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને લેખ પૂરો વાંચો.

RBI Assistant 2023 Notification Out For 450 Posts

RBI Assistant 2023 Notification Out For 450 Posts

લેખનું નામRBI Recruitment 2023
ભરતી બોર્ડરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટઆસિસ્ટન્ટ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ13-09-2023
છેલ્લી તારીખ 04-10-2023
જોબ લોકેશનIndia
સત્તાવાર વેબસાઇટ rbi.org.in
Join WhatsApp Group અહી ક્લિક કરો

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ ની કુલ 450 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓફિસખાલી જગ્યા
અમદાવાદ13
બેંગલુરુ 58
ભોપલ12
ભુવનેશ્વર19
ચંડીગઢ21
ચેન્નાઈ 13
ગુવાહાટી26
હૈદરાબાદ 14
જયપુર 05
જમ્મુ 18
કાનપુર અને લખનૌ55
કોલકાતા22
મુંબઈ 101
નાગપુર19
નવી દિલ્હી28
પટના10
તિરુવનંતપૂરમ અને કોચી16
કુલ ખાલી જગ્યા 450

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી માંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે અથવા તેની સમકક્ષ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. SC / ST / PwBD ઉમેદવારો પાસે ઓછામાં ઓછા પાસિંગ માર્ક હોવા જોઈએ. લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરતા પહેલા ઉમેદવારોએ વય મર્યાદા અંગેની માહિતી જોઈ લેવી જોઈએ. ઉમેદવારોની લઘુત્તમ ભય મર્યાદા 20 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ છે.

લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ
મહત્તમ વય મર્યાદા 28 વર્ષ

પગાર ધોરણ

RBI આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ પણ સારું મળશે. મહિને રૂપિયા 20,700/- મળશે. RBI આસિસ્ટન્ટ ને મૂળભૂત પગાર ઉપરાંત મોઘવારી ભથ્થું, મકાન ભાડું જેવા લાભો પણ મળવા પાત્ર છે. સંપૂર્ણ માહિતી માટે જાહેરાત વાંચો.

અરજી ફી

આ ભરતી માટે અરજી ફી સામાન્ય અને OBC ઉમેદવારો માટે રૂપિયા 450/- છે જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 50/- છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઈન કરવાની રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના સ્ટાફ માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

Important Date

Important DateDate
સત્તાવાર જાહેરાત તારીખ 13/09/2023
અરજી શરુ થવાની તારીખ 13/09/2023
છેલ્લી તારીખ 04/10/2023
ફી ભરવાની અંત્તિમ તારીખ 04/10/2023
હોલ ટીકીટ ડાઉનલોડOct. 2023
પરીક્ષા તારીખ21 થી 23 ઓક્ટોબર 2023
મુખ્ય પરીક્ષા 02/12/2023

પસંદગી પ્રક્રિયા

RBI આસિસ્ટન્ટ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં છે જેની માહિતી નીચે મુજબ છે.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ભાષા પ્રાવીણ્ય કસોટી

અરજી કરવાની રીત

આરબીઆઈ આસિસ્ટન્ટ ભરતી 2023 માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
  • અરજી કરવા માટેની સીધી લીંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન કરો.
  • જરૂરી માહિતી ભરો.
  • તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન અરજી ફી ભરો.
  • હવે તમારું અરજી ફોર્મ સબમીટ કરો.

GSFC Recruitment 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિંલાઈઝર એન્ડ કેમિકલ્સ લી. દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Shikshan Vibhag Recruitment: ગુજરાતના શિક્ષણ વિભાગમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

ONGC Recruitment 2023 : ONGC દ્વારા 2500 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરી, અહીંથી ઓનલાઈન ફોર્મ ભરો

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *