જો તમે પણ નોકરી ની શોધમાં હોય તમારા માટે ખુશ ખબર છે. ONGC Recruitment 2023 ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી અંગેની નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમારું પણ સપનું ઓએનજીસી માં નોકરી કરવાનું હોય તો આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો. અરજી કરતાં પહેલાં ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ONGC Recruitment 2023
લેખનું નામ | ONGC Recruitment 2023 |
ભરતી બોર્ડ | ONGC |
પોસ્ટ | Apprentice |
ખાલી જગ્યા | 2500 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 01 / 09 / 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 20 / 09 / 2023 |
ઑફિશિયલ વેબસાઇટ | www.ongcindia.com |
Gujojas Home Page | click here |
Join WhatsApp Group | click here |
પોસ્ટ અને ખાલી જગ્યા
ઓએનજીસી દ્વારા એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે કુલ ખાલી જગ્યા 2500 છે. આ જગ્યાઓમાં ટ્રેડ એપ્રેન્ટીસ, ડિપ્લોમા એપ્રેન્ટીસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ નો સમાવેશ થાય છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
Apprentice | 2500 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવી લેવી જોઈએ.
- ધોરણ 10 પાસ
- ધોરણ 12 પાસ
- ITI પાસ
- ડિપ્લોમા પાસ
- ગ્રેજ્યુએટ
- શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Stipend
મિત્રો, ઓએનજીસી એપ્રેન્ટીસ ભરતી માટે પસંદ કરેલ ઉમેદવારોને દર મહિને Stipend ચૂકવવામાં આવશે.
- Trade Apprentice : Rs.7,000/-
- Diploma Apprentice : 8,000/-
- Graduate Apprentice : 9,000/-
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષ થી 24 વર્ષ સુધી હોવી જોઈએ.
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 24 વર્ષ |
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ-અલગ તબક્કાઓમાં છે. જેની વિગત નીચે મુજબ છે.
- મેરીટ લીસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
અરજી કરવાની રીત
ઓએનજીસી એપ્રેન્ટીસ ભરતી 2023 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.
- સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે નીચે આપેલ અરજી કરવાની લિંક પર ક્લિક કરો.
- હવે તમારું ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અમારી અરજી સબમીટ કરો.
Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો (ITI / ડીગ્રી) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી માટે (ડિપ્લોમા / એન્જિનિયરીંગ) | અહીં ક્લિક કરો |
ઑફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |