જો તમે પણ નોકરી ની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. NHB Recruitment 2023 NHB એટલે કે નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર વગેરે પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ ભરતી માટે રસ ધરાવતા ને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે.

NHB Recruitment 2023 | National Housing Bank Recruitment 2023
લેખનું નામ | National Housing Bank Recruitment 2023 |
ભરતી બોર્ડ | National Housing Bank |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 43 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 28 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18/10/2023 |
Join WhatsApp Group | click here |
મહત્વપૂર્ણ તારીખ
રસ ધરાવતા ને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે.
પોસ્ટ અને ખાલી જગ્યા
પોસ્ટ | ખાલી જગ્યા |
Project Finance | 01 |
Chief Financial officer | 01 |
Economist | 01 |
Economist | 01 |
MIS | 03 |
Generalist | 16 |
Hindi | 01 |
Chief Economist | 01 |
Senior Application Developer | 01 |
Application Developer | 02 |
Senior Project Finance Officer | 07 |
Project Finance Officer | 08 |
Total | 43 |
શૈક્ષણિક લાયકાત
નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ભરતી અંગેની આ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
નેશનલ હાઉસિંગ બેંક ભરતી 2023 માટે અરજી ફી ઉમેદવારોએ ઓનલાઈન ભરવાની રહેશે. અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે. અરજી ફી અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
કેટેગરી | અરજી ફી |
SC / ST / PWD | રૂપિયા 175/- |
અન્ય | રૂપિયા 850/- |
પસંદગી પ્રક્રિયા
NHB ભરતી 2023 અંગેની પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જેની માહિતી નીચે મુજબ છે.
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
નેશનલ હાઉસિંગ બેંક ભરતી 2023 માટે અરજી કરવાની રીત
નેશનલ હાઉસિંગ બેંક દ્વારા ભરતી 2023 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.
- સૌપ્રથમ NHB Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે Apply Online પર ક્લિક કરો.
- ફોર્મ ધ્યાનથી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
Income Tax Gujarat Recruitment 2023: ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત દ્વારા ભરતી જાહેર, મળશે 18,000 પગાર
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |