NABARD Recruitment 2023: આસિસ્ટન્ટ મેનેજર ની નોકરી કરવાની તક, મળશે રૂપિયા 44,500 પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. NABARD દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. NABARD Recruitment 2023 . NABARD એટલે કે નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. સત્તાવાર જાહેરાત મુજબ આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 2 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023 છે.

NABARD Recruitment 2023

NABARD Assistant Manager Recruitment 2023

લેખનું નામNABARD Recruitment 2023
ભરતી બોર્ડNational Bank Of Agriculture and rural Devlopment
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા 150
અરજી પ્રકારઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ તારીખ02/09/2023
છેલ્લી તારીખ 23/09/2023
સત્તાવાર વેબસાઇટ nabard.org
Gujojas Home Page click here
Join WhatsApp Group click here

NABARD Grade A Notification 2023

National Bank Of Agriculture and rural Devlopment દ્વારા કુલ 150 આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ રસ ધરાવતા હોય અને લાયકાત ધરાવતા હોય તો આ ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવી અરજી કરી શકો છો.

પોસ્ટ અને ખાલી જગ્યા

NABARD દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 150 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
આસિસ્ટન્ટ મેનેજર150

પગાર ધોરણ

આ ભરતી પ્રક્રિયા દરમિયાન પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા 44,500 પગાર ચૂકવવામાં આવશે.

પોસ્ટપગાર
આસિસ્ટન્ટ મેનેજરRs.44,500/-

શૈક્ષણિક લાયકાત

NABARD ની આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

લઘુત્તમ વય મર્યાદા21 વર્ષ
મહત્તમ વય મર્યાદા 30 વર્ષ

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાતમાં છે.

  • પ્રિલીમ પરીક્ષા – 200 ગુણ
  • મુખ્ય પરીક્ષા – 200 ગુણ
  • ઇન્ટરવ્યુ – 50 ગુણ

અરજી ફી

શ્રેણીઅરજી ફીઇન્ટિમેશન ફીકુલ ફી
General / OBC650 રૂ.150 રૂ.800 રૂ.
SC / ST / PwBDફી નથી150 રૂ.150 રૂ.

અરજી કરવાની રીત

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • સત્તાવાર વેબસાઇટ – nabard.org
  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • હવે તમારો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું ફોર્મ સબમીટ કરો.

Indian Coast Guard Recruitment 2023: ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા 350 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

SBI Apprentice Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 6160 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *