MDM Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. મીડ ડે મીલ (MDM) ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.

MDM Jamnagar Recruitment 2023
Organization | Mid Day Meal |
પરીક્ષાનું નામ | MDM Recruitment 2023 |
કુલ ખાલી જગ્યા | 08 |
પોસ્ટ | સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર |
નોકરી પ્રકાર | MDM નોકરી |
સત્તાવાર જાહેરાત | 03 સપ્ટેમ્બર 2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 03 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 16 સપ્ટેમ્બર 2023 |
Join WhatsApp | click here |
ખાલી જગ્યા અંગેની માહિતી
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 06 સુપરવાઈરની જગ્યાઓ અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ની 02 જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ભરતીની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
વય મર્યાદા | વર્ષ |
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 58 વર્ષ |
પગાર
આ ભરતીમાં પસંદગી કરવામાં આવેલ ઉમેદવારોને મહિને ફિક્સ રૂપિયા 15,000/- પગાર આપવામાં આવશે અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર માટે 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. MDM ભરતી 2023ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, MDM શાખા કલેકટર કચેરી, જામનગર ખાતેથી મેળવવાનું રહેશે.
- આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |