JMC Recruitment 2023: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. JMC Recruitment 2023. આ ભરતી અંગેની જાહેરાત 16 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન. એક્સરે ટેકનીશીયન, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ભરતી કરવાની છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

JMC Recruitment 2023 For Various Posts

JMC Recruitment 2023 For Various Posts

લેખનું નામJMC Recruitment 2023
ભરતી બોર્ડજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટઅલગ અલગ
ખાલી જગ્યા 89
અરજી પ્રકારઓનલાઇન
અરજી શરુ થવાની તારીખ 18/09/2023
છેલ્લી તારીખ 17/10/2023
સત્તાવાર વેબસાઇટ junagadhmunicipal.org
નોકરી સ્થળજૂનાગઢ
Join WhatsApp Group અહી ક્લિક કરો

મહત્ત્વની તારીખ

આ ભરતી અંગેની જાહેરાત તારીખ 16 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023 છે.

પોસ્ટનું નામ

જાહેરાત મુજબ ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન. એક્સરે ટેકનીશીયન, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ભરતી કરવાની છે.

પોસ્ટખાલી જગ્યા
ફાર્માસિસ્ટ08
લેબ ટેક્નિશિયન09
એક્સરે ટેકનીશીયન01
સ્ટાફ નર્સ 07
ફીમેલ હેલ્થ વર્કર32
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર32

શૈક્ષણિક લાયકાત

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ 89 અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

જૂનાગઢ મહાનગરપાલિકા ની આ ભરતી માટે વય મર્યાદા 18 વર્ષથી 33 વર્ષ સુધીની છે. વય મર્યાદા અંગેની છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

મહત્ત્વની તારીખ

ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 19 ઓકટોબર 2023 છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

અરજી કરવાની રીત

JMC Recruitment 2023 માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • સત્તાવાર વેબસાઇટ: junagadhmunicipal.org
  • હવે Recruitment પર જાવ.
  • સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે જે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે Apply ઓનલાઈન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારું ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો.

Indian Coast Guard Recruitment 2023: ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા 350 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *