ITI Gujarat Recruitment: જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાતની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 18 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

ITI Gujarat Recruitment 2023
લેખનું નામ | ITI Gujarat Recruitment 2023 |
ભરતી બોર્ડ | સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા |
પોસ્ટ | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
અરજી પ્રકાર | Offline |
અરજી શરુ તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
નોકરી સ્થળ | અમદાવાદ |
Gujojas Home Page | click here |
Join WhatsApp Group | click here |
મહત્ત્વપૂર્ણ તારીખ
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2023 ના રોજ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.આ ભરતીમાં ફોર્મ શરૂ થવાની તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટ નું નામ
આઈ.ટી.આઈ ની આ ભરતી માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યા ભરવા માટે ઓફ્લાઈન અરજી મંગાવામાં આવી છે. ભરતીની જાહેરાતમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ પણ વિગત નથી.
પગાર ધોરણ
પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર ની આ ભરતીમાં પગારધરણ પણ સારું ચૂકવવામાં આવશે. મહિને 14,040/- રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. પિરિયડ દીઠ રૂપિયા 90/- ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
લાયકાતના ધોરણો NCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતા ના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે. આ ભરતી ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. CITS પાસ કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા મેરીટ લીસ્ટ આધારિત રહેશે જેની નોંધ લેવી. આ ભરતીમાં ભાગ લેવા માટે અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ ઓફ લાઈન માધ્યમથી iti ઇડર ખાતે જમા કરાવવાના રહેશે.
અરજી કરવાની રીત
આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન છે. અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને રજીસ્ટર એડીના માધ્યમથી જાહેરાતમાં આપેલ સરનામે અરજી મોકલવાની રહેશે. સરનામુ – ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મણીનગર, નવી RTO ઓફિસની બાજુમાં, વસ્ત્રાલ રોડ, મહાદેવનગર ટેકરા, અમદાવાદ
Traffic Brigade Bharti 2023 : ધોરણ 10 પાસ માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |