Indian Railway Recruitment 2023

Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, ભારતીય રેલવેની આ ભરતીની જાહેરાતમાં કુલ 1015+ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 29 ઓગસ્ટ 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે.

RRC CR Recruitment 2023

ભારતીય રેલવે દ્વારા વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

RRC CR Recruitment 2023

સંસ્થા ભારતીય રેલવે
પોસ્ટવિવિધ
કુલ જગ્યા2409
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ તારીખ 29 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023
નોકરી સ્થળ India
સત્તાવાર વેબસાઇટ rrccr.com

Railway Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

પોસ્ટખાલી જગ્યા
ITI Apprentice 2409
કુલ ખાલી જગ્યા 2409

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અને સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ITI Apprentice 10 પાસ તથા ITI પાસ અથવા ડિપ્લોમા પાસ

પગાધોરણ

ભારતીય રેલવેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 7,000/- પગારધોરણ ચુકવવામાં આવશે .

પોસ્ટપગાર
ITI Apprentice રૂપિયા 7,000/-

પસંદગી પ્રક્રિયા

ઇન્ડિયન રેલવે દ્વારા આ ભરતીમાં અલગ અલગ તબક્કાઓમાં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે જેની માહિતી નીચે મુજબ છે.

  • મેરીટ લીસ્ટ
  • ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન
  • તબીબી પરીક્ષા (જરૂર હોય તો)

ઓનલાઈન અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ભારતીય રેલવેની સંસ્થાની સત્તાવાર વેબસાઈટ rrccr.com પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

BEL Recruitment 2023: સરકારી કંપની BEL માં હવાલદાર, ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

BNP Dewas Recruitment 2023: નોટોની છાપકામ કરતી સરકારી સંસ્થામાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat State Yoga Board GSYB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, મળશે 50,000 પગાર, વાંચો જાહેરાત

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો.

Leave a Comment