Indian Navy Tradesman Mate Recruitment 2023 : ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ નોકરીની શોધમાં હોય અને તમારે સરકારી નોકરી કરવી હોય તો આ ભરતી ની માહિતી તમારે મેળવવી જોઈએ ભારતીય નૌકાદળ દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. Indian Navy Recruitment 2023 આ ભરતી અંગેની જાહેરાત તારીખ 21 ઓગસ્ટ 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે.

જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 26 ઓગસ્ટ 2030 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમકે કુલ ખાલી જગ્યા, પોસ્ટ નું નામ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી કેવી રીતે કરવી જેવી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

Indian navy Tradesman Mate Recruitment 2023 Notification Out

Indian navy Tradesman Mate Recruitment 2023 Notification Out

લેખનું નામIndian Navy Tradesman Mate Recruitment 2023
ભરતી બોર્ડIndian Navy
પોસ્ટTradesman Mate
ખાલી જગયા362
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 21 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 26 ઓગસ્ટ 2023
છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
Join WhatsApp Group અહીં ક્લિક કરો

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

ઇન્ડિયન નેવી દ્વારા Tradesman Mate ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં કુલ 362 જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટજગ્યા
Tradesman Mate362

ખાલી જગ્યા અંગેની વિગત

કેટેગરીખાલી જગ્યા
UR151
OBC97
EWS35
SC53
ST26
Total362

શૈક્ષણિક લાયકાત

ભારતીય નૌકાદળ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ + ITI પાસ (જગ્યા સંબંધિત ટ્રેડ) પાસ કરેલ હોવો જોઈએ.

પોસ્ટજગ્યાલાયકાત
Tradesman Mate36210th Pass + ITI Pass in related field

પગાર

પોસ્ટપગાર
Tradesman Mateરૂપિયા 18,000 થી 56,900/-

અરજી ફી

ઇન્ડિયન નેવીની આ ભરતી પ્રક્રિયા માટે બધા ઉમેદવારો માટે કોઈ પણ અરજી ફી નથી.

વય મર્યાદા

રસ ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. (As on 25/09/2023)

  • લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 25 વર્ષ

Indian Navy Tradesman Mate Recruitment 2023 Selection Process

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબ્બકાઓમાં છે જેની માહિતી નીચે મુજબ છે.

  • Shortlisting Of Candidates (25 times of vacancy)
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • મેડિકલ એક્ઝામ

અરજી કરવાની રીત

ઇન્ડિયન નેવીની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો.

  • સૌપ્રથમ ઇન્ડિયન નેવી ની સત્તાવાર વેબસાઈટ ખોલો.
  • ત્યારબાદ ‘Recruitment’ વિકલ્પ પસંદ કરો.
  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ધ્યાનથી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું ફોર્મ સબમીટ કરો.

GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 2023, પગાર રૂપિયા 26,250 સુધી

DPMU Ahemdabad Recruitment 2023: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો
official website અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *