નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. Indian Coast Guard Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત તારીખ 27 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે. ફોર્મ ભરવાની શરુ તારીખ 05 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.
સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જિન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા), સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
ક્રમ
પોસ્ટ
1.
એન્જિન ડ્રાઈવર
2.
નાવિક
3.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી)
4.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા)
5.
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર
પગાર ધોરણ
આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ
પગાર
એન્જિન ડ્રાઈવર
રૂપિયા 21,700 થી 69,100/-
નાવિક
રૂપિયા 18,000 થી 56,900/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી)
રૂપિયા 18,000 થી 56,900/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા)
રૂપિયા 18,000 થી 56,900/-
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર
રૂપિયા 19,900 થી 63,200/-
Educational Qualifications (લાયકાત)
આ ભરતીમાં એન્જિન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા), સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર ની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
Indian Coast Guard Recruitment 2023 માટે વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ
વય મર્યાદા
એન્જિન ડ્રાઈવર
18 થી 30 વર્ષ
નાવિક
18 થી 30 વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી)
18 થી 27 વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા)
18 થી 27 વર્ષ
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર
18 થી 27 વર્ષ
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ
ખાલી જગ્યા
એન્જિન ડ્રાઈવર
05
નાવિક
07
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (માળી)
01
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (પટાવાળા)
02
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર
02
અરજી કરવાની રીત
આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે.
સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેની માહિતી વાંચો.
જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો.
અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ સરનામે મોકલવાના રહેશે.