Indian Coast Guard Recruitment 2023: ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા 350 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમારું પણ સપનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી કરવાનું હોય તો તમારા માટે ખુશ ખબર છે. Indian Coast Guard Recruitment 2023 ઇન્ડિયન પોસ્ટ ગાર્ડ દ્વારા એક નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ સત્તાવાર જાહેરાતમાં નાવિક અને યાંત્રિક ની કુલ 350 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જો તમે પણ લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2023 છે.

Indian Coast Guard Navik And Yantrik Recruitment 2023

Indian Coast Guard Navik And Yantrik Recruitment 2023

લેખનું નામIndian Coast Guard Recruitment 2023
ભરતી બોર્ડIndian Coast Guard
પોસ્ટનાવિક અને યાંત્રિક
ખાલી જગ્યા 350
અરજી પ્રકારઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ તારીખ08/09/2023
છેલ્લી તારીખ 22/09/2023
સત્તાવાર વેબસાઇટ joinindiancoastguard.cdac.in
Gujojas Home Page click here
Join WhatsApp Group click here

પોસ્ટ અને ખાલી જગ્યા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ 350 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી પ્રક્રિયા ઓનલાઈન છે.

પોસ્ટખાલી જગ્યા
નાવિક (General Duty)260
નાવિક (Domestic Branch)30
યાંત્રિક (Mechanical)25
યાંત્રિક (Electrical)20
યાંત્રિક (Electronics)15

શૈક્ષણિક લાયકાત

નાવિક (General Duty) : માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ.

નાવિક (Domestic Branch) : માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ગણિત અને ભૌતકશાસ્ત્ર સાથે 10+2 પાસ.

યાંત્રિક : માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને Mechanical, Electrical, Electronics, Tele Communication (Radio/ Power) Diploma. , શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

અરજી ફી કેટેગરી પ્રમાણે નીચે મુજબ છે જેની નોંધ લેવી.

  • SC / ST / PwBD ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 300/- અરજી ફી છે.

ઓનલાઈન અરજી કરવાની રીત

Indian Coast Guard Vacancy 2023 માટે અરજી કરવાની રીત નીચે મુજબ છે.

  • સૌપ્રથમ ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • સત્તાવાર વેબસાઇટ – joinindiancoast.cdac.in
  • હવે તમારો મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી નાખીને લોગ ઈન કરો.
  • હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગ ઈન કરો.
  • ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2023 એપ્લિકેશન ફોર્મ પ્ર ક્લિક કરો.
  • હવે ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો.

SBI Apprentice Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 6160 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

ONGC Recruitment 2023 : ONGC દ્વારા 2500 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરી, અહીંથી ઓનલાઈન ફોર્મ ભરો

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *