નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશ ખબર છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 250 કરતા વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે આ ભરતી અંગેની જાહેરાત 18 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી હતી ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 18 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે આ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગાર ધોરણ,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર
પોસ્ટ
પગાર
મિકેનિકલ એન્જિનિયર
રૂપિયા 50,000 થી 1,60,000/-
ઈલેક્ટ્રિકલ એન્જિનિયર
રૂપિયા 50,000 થી 1,60,000/-
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર
રૂપિયા 50,000 થી 1,60,000/-
સિવિલ એન્જિનિયર
રૂપિયા 50,000 થી 1,60,000/-
કેમિકલ એન્જિનિયર
રૂપિયા 50,000 થી 1,60,000/-
સિનિયર ઓફિસર
રૂપિયા 50,000 થી 1,60,000/-
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર
રૂપિયા 60,000 થી 1,80,000/-
ક્વોલિટી કંટ્રોલ ઓફિસર
રૂપિયા 50,000 થી 1,60,000/-
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
રૂપિયા 50,000 થી 1,60,000/-
લો ઓફિસર
રૂપિયા 50,000 થી 1,60,000/-
લો ઓફિસર એચ આર
રૂપિયા 50,000 થી 1,60,000/-
મેડિકલ ઓફિસર
રૂપિયા 50,000 થી 1,60,000/-
જનરલ મેનેજર
રૂપિયા1,80,000 થી 2,80,000/-
વેલ્ફેર ઓફિસર
રૂપિયા 50,000 થી 1,60,000/-
ઇન્ફર્મેશન સિસ્ટમ ઓફિસર
રૂપિયા 65,000/-
પસંદગી પ્રક્રિયા
હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા જાહેર કરેલ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
કોમ્પ્યુટર ટેસ્ટ
ગ્રુપ ટાસ્ક
પર્સનલ ઈન્ટરવ્યુ
અરજી કરવાની રીત
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે HP ની વેબસાઈટ https://www.hindustanpetroleum.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.