જો તમારે પણ ગુજરાતના શિક્ષણ વિભાગમાં નોકરી કરવાનું સપનું હોય તો તમારા માટે ગુડ ન્યુઝ છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં અલગ અલગ જગ્યાઓ માટે જાહેરાત છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 12 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 23 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Gujarat Shikshan Vibhag Recruitment 2023
લેખનું નામ | Gujarat Shikshan Vibhag Recruitment 2023 |
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | 12 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
અરજી કરવાની શરુ તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ssgujarat.org/ |
Join WhatsApp | click here |
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાત મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર, મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર, એડિશનલ મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર અને હિસાબનીશ ની જગ્યાનો સમાવેશ થાય છે.
મહત્ત્વપૂર્ણ તારીખ
આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 12 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 23 સપ્ટેમ્બર 2023 છે.
શૈક્ષણિક લાયકાત
મિત્રો, આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. અને સત્તાવાર વેબસાઇટ ની પણ મુલાકાત લો.
પગાર
શિક્ષણ વિભાગ ની આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે.
પોસ્ટ | પગાર |
પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર | રૂપિયા 20,000/- |
મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર | રૂપિયા 16,500/- |
એડિશનલ મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર | રૂપિયા 13,000/- |
હિસાબનીશ | રૂપિયા 8,500/- |
પોસ્ટ અને ખાલી જગ્યા
પોસ્ટ પ્રમાણે કેટલી ખાલી જગ્યા છે તેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
પ્રોજેક્ટ કો – ઓર્ડીનેટર | 14 |
મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર | 19 |
એડિશનલ મદદનીશ જિલ્લા કો – ઓર્ડીનેટર | 05 |
હિસાબનીશ | 14 |
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ અથવા મેરીટ લિસ્ટ મુજબ થઈ શકે છે. ઓનલાઈન અરજી ગુજરાત શિક્ષણ વિભાગ ની Official Website પર જઈને કરવાની રહેશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://samagrashiksha.ssagujarat.org/ પર જઈ Career સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
official Website | અહી ક્લિક કરો |