જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે અથવા તમારા પરિવારમાં કે પચી તમારા મિત્રોને જો હોમગાર્ડ નોકરી કરવી હોય તો આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. મિત્રો, આ ભરતીમાં અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે. ફોર્મ ભરવાની શરુ તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

Gujarat Home Guard Recruitment 2023
લેખનું નામ | Gujarat Home Guard Recruitment 2023 |
ભરતી બોર્ડ | ગુજરાત પોલીસ વિભાગ |
પોસ્ટ | જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ |
અરજી પ્રકાર | Offline |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 15 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | homeguard.gujarat.gov.in |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
મિત્રો, ગુજરાત પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી આતે અલગ અલગ જિલ્લા મુજબ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી Offline કરવાની છે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી ફટાફટ કરો.
શૈક્ષણિક લાયકાત
Gujarat Home Guard Recruitment 2023 Educational Qualifications: રસ ધરાવતાં ઉમેદવારો એ ફોર્મ ભરત પહેલા લાયકાત અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
હોમગાર્ડ ભરતી 2023 માટે વય મર્યાદા
અરજી કરવા માંગતા ઉમેદવારોએ વય મર્યાદા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
શારીરિક યોગ્યતા
મિત્રો, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ની નિમણુક માટેના ઉમેદવાર નીચે પ્રમાણે શારીરિક યોગ્યતા ધરાવતા હોવા જોઈએ.
વિગત | પુરૂષ | મહિલા |
ઊંચાઈ | 162 cm | 152 cm |
વજન | 50 kg | 42 kg |
છાતી | 79 ફૂલાવ્યા વગર 84 ફુલાવેલી | – |
જરૂરી ડોક્યુમેન્ટ્સ
મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે તેની વિગત તમારે મેળવી લેવી જોઈએ.
- આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / રાશનકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- એલસી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
Home Guard Recruitment 2023 Selection Process
મિત્રો, આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા બે તબ્બકામાં છે જેની વિગત નીચે મુજબ છે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યુ
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી Offline કરવાની રહેશે. જે જિલ્લા માટેની જાહેરાત હોય તે જિલ્લા ના કોઈ ન પોલીસ સ્ટેશન માંથી ફોર્મ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને જમા કરાવવાનું રહેશે.
IDBI Bank Recruitment 2023: કુલ 600 જગ્યાઓ માટે ભરતી જાહેર
સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ | અહી ક્લિક કરો |
માર્ગદર્શક સિદધાંતો | અહી ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહી ક્લિક કરો |


