GSFC Recruitment 2023

GSFC Recruitment 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિંલાઈઝર એન્ડ કેમિકલ્સ લી. દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ ગુજરાત સ્ટેટ ફર્ટિંલાઈઝર એન્ડ કેમિકલ્સ લી. માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. GSFC Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 13 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 20 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ નું નામ, પસંદગી પ્રક્રિયા અને ફોર્મ ભરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને પૂરો લેખ વાંચો.

GSFC Recruitment 2023 for Various Posts

GSFC Recruitment 2023 for Various Posts

લેખનું નામGSFC Recruitment 2023
ભરતી બોર્ડGSFC
પોસ્ટઅલગ અલગ
ખાલી જગ્યા જાહેરાત વાંચો
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ13-09-2023
છેલ્લી તારીખ 20-09-2023
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઇટ http://gworld.gsfclimited.com/
Join WhatsApp Group અહી ક્લિક કરો

પોસ્ટ નું નામ

ગુજરાત સ્ટેટ ફર્ટિંલાઈઝર એન્ડ કેમિકલ્સ લી. દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

  • Graduate Apprentice (Bachelor’s Of Science)
  • Graduate Apprentice (Bachelor’s Of Computer Application)
  • Technician Apprentice (Chemical Engineering) Tech
  • Technician Apprentice (Civil Engineering) TACV
  • Technician Apprentice (Computer/IT Engineering) TACM
  • Technician Apprentice (Electrical Engineering) TAEL
  • Technician Apprentice (Electro and Comm Engg) TAEC
  • Technician Apprentice (Inst and Control Engg) Support
  • Technician Apprentice (Mechanical Engineering) TAMH
  • Attendent Opretor (Chemical Plant)
  • Laboratory Assistant (Chemical Plant)
  • Instrument Mechanic (Chemical Plant)
  • Computer Opretor And Programming Assistant (COPA)
  • Draftsman Civil
  • Draftsman Mechanical
  • Electrician
  • Fitter
  • Maintenance Mechanic (Chemical Plant)
  • Graduate Apprentice (Bachelor Of Business Administration)
  • Technician Apprentice (Metallurgical Engineering) TAMT
  • Junior Field Executive (Grade- I)

શૈક્ષણિક લાયકાત

ગુજરાત સ્ટેટ ફર્ટિંલાઈઝર એન્ડ કેમિકલ્સ લી. દ્વારા આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

GSFC Bharti 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત થઈ શકે છે તેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

મહત્ત્વપૂર્ણ તારીખ

જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 13 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 20 સપ્ટેમ્બર 2023 છે.

અરજી કરવાની રીત

રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે GSFC ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અધ્યાપક સહાયકની ભરતી જાહેર, મળશે રૂપિયા 40,176/- પગાર, વાંચો જાહેરાત

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023: કુલ જગ્યા 350, મળશે 20,000થી વધારે પગાર

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 6160 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment