જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કાયમી ભરતી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 29 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. અરજી તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન કરવાની રહેશે. અરજી કરવાની શરુ તારીખ 29 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 છે.

Govind Guru University Recruitment 2023
લેખનું નામ | Govind Guru University Recruitment 2023 |
ભરતી બોર્ડ | Govind Guru University |
પોસ્ટ | ક્લાર્ક અને વિવિધ |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 29 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 12 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://sggu.ac.in/ |
Join WhatsApp Group | Click here |
પોસ્ટ નું નામ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયબ્રેરીયન,ડાયરેક્ટર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, કેશિયર, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ક્રમ | પોસ્ટ |
1. | લાયબ્રેરીયન |
2. | ડાયરેક્ટર |
3. | ડેપ્યુટી રજિસ્ટ્રાર |
4. | આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર |
5. | આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ |
6. | કેશિયર |
7. | સિનિયર ક્લાર્ક |
8. | જુનિયર ક્લાર્ક |
9. | આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) |
10. | આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ) |
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
લાયબ્રેરીયન | રૂપિયા 37,400 થી 67,000/- |
ડાયરેક્ટર | રૂપિયા 37,400 થી 67,000/- |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | રૂપિયા 15,600 થી 39,100/- |
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર | રૂપિયા 15,600 થી 39,100/- |
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ | રૂપિયા 9,300 થી 38,800/- |
કેશિયર | રૂપિયા 9,300 થી 38,800/- |
સિનિયર ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200/- |
જુનિયર ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200/- |
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | રૂપિયા 9,300 થી 34,800/- |
આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ) | રૂપિયા 9,300 થી 34,800/- |
શૈક્ષણિક લાયકાત
શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
કુલ ખાલી જગ્યા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં લાઇબ્રરીયનની 01, ડાયરેક્ટરની 01, ડેપ્યુટી રજિસ્ટ્રારની 01, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 03, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 01, કેશિયરની 01, સિનિયર ક્લાર્કની 02, જુનિયર ક્લાર્કની 05, આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)ની 01 તથા આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)ની 01 જગ્યા ખાલી છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો.
- અહીં તમને “Recruitment” સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે જાહેરાત જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ અલગ અલગ પોસ્ટ જોવા મળશે એની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે.
- આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો.
- તથા હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
- ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા છે.
- મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 02672255101 પર સંપર્ક કરી શકો છો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |