Forest Department Recruitment: ગીર સોમનાથ વન વિભાગ દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ વન વિભાગમાં નોકરી કરવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. Gir Somnath Forest Department Recruitment 2023 વન વિભાગ ગીર સોમનાથ દ્વારા ભરતી અંગેની એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ગીર સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન્ય પ્રાણી મિત્ર ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો સૌ પ્રથમ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વાંચો અને આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

Gir Somnath Forest Department Bharti 2023

Gir Somnath Forest Department Bharti 2023

લેખનું નામGir Somnath Forest Department Bharti 2023
ભરતી બોર્ડગીર સોમનાથ વન વિભાગ
પોસ્ટવન્ય પ્રાણી મિત્ર
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/09/2023
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ
જોબ લેકેશનગીર સોમનાથ, ગુજરાત
સત્તાવાર વેબસાઇટ https://forests.gujarat.gov.in
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

તાજેતરમાં વન વિભાગ ગીર સોમનાથ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં વન્ય પ્રાણી મિત્ર ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Important Date

આ ભરતીમાં અરજી offline કરવાની રહેશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2023 છે. અરજી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ માહિતી ભરીને જાહેરાતમાં દર્શાવેલ સ્થળ પર જમા કરાવવાનું રહેશે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, વન્ય પ્રાણી મિત્ર ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. જો 12 પાસ ઉમેદવાર ના મળે તો ધોરણ 10 પાસ ને ધ્યાને લેવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

અરજી ફોર્મ જમાં કરાવવાનું છેલ્લી તારીખ બાદ નિયત તારીખે ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત ને ધ્યાનમાં લઈ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

અરજી કરવાની રીત

આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની રહેશે. ઉમેદવારોએ નીચે આપેલી લીંક દ્વારા અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગત ભરી જાહેરાતમાં દર્શાવેલ સ્થળ પર જમા કરાવવાનું રહેશે.

ભરતી અંગેની જાહેરાત અહી ક્લિક કરો
Gujojas હોમ પેજઅહી ક્લિક કરો

નોંધ – અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો.

Leave a Comment