ECIL Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ECIL એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આ ભરતીથી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 21 સપ્ટેમ્બર 2030 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂ તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

ECIL Recruitment 2023
લેખનું નામ | ECIL Recruitment 2023 |
ભરતી બોર્ડ | ECIL |
પોસ્ટ | વિવિધ |
સત્તાવાર જાહેરાત તારીખ | 21 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 10 ઓક્ટોબર 2023 |
સત્તાવાર વેબસાઇટ | ecil.co.in |
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાત પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઈન છે રસ ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.
ખાલી જગ્યા
ECIL એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટેસની કુલ 480 જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ તારીખ
આ ભરતીથી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 21 સપ્ટેમ્બર 2030 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂ તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.
વય મર્યાદા
મિત્રો આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં રસ ધરાવતાં ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ITI પાસ હોવું જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા મેરીટ લીસ્ટ આધારિત છે. પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર
એપ્રેન્ટીસ એક્ટ મુજબ મહિને પગાર ચૂકવવામાં આવશે. મહિને રૂપિયા 7,700 તો અમુક પોસ્ટ માટે 8050 માસિક પગાર ચૂકવવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |