જો તમે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. DHS Gandhinagar Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 14 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

DHS Gandhinagar Recruitment 2023 District Health Society Gandhinagar Recruitment 2023
ભરતી બોર્ડ | DHS ગાંધીનગર |
લેખનું નામ | DHS ગાંધીનગર ભરતી 2023 |
પોસ્ટ | વિવિધ |
નોકરી સ્થળ | ગાંધીનગર |
સત્તાવાર જાહેરાત તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની શરૂ તારીખ | 14 સપ્ટેમ્બર 2023 |
છેલ્લી તારીખ | 28/09/2023 |
WhatsApp Group Join | અહી ક્લિક કરો |
પોસ્ટ નું નામ
DHS ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં મેડિકલ ઓફિસર, ઓડિયોલોજિસ્ટ, કાઉન્સેલર, સ્ટાફ નર્સ, રિહેબીલિટેશન વર્કરની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પગાર ધોરણ
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગાંધીનગર દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરી છે. જેમાં પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
મેડીકલ ઓફિસર | રૂપિયા 60,000/- |
ઓડિયોલોજિસ્ટ | રૂપિયા 15,000/- |
કાઉન્સેલર | રૂપિયા 13,000/- |
સ્ટાફ નર્સ | રૂપિયા 12,000/- |
રિહેબીલિટેશન વર્કર | રૂપિયા 11,000/- |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેની અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
કુલ જગ્યા
સત્તાવાર જાહેરાત મુજબ આ ભરતીમાં મેડિકલ ઓફિસર- 04, ઓડિયોલોજિસ્ટ – 01, કાઉન્સેલર- 02, સ્ટાફ નર્સ – 07, રિહેબીલિટેશન વર્કર- 04 જગ્યાઓ માટે ભરતી છે.
મહત્ત્વપૂર્ણ તારીખ
આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 14 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે.
પસંદગી પ્રક્રિયા
મિત્રો, DHS ગાંધીનગર ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ આધારિત અથવા મેરીટ લીસ્ટ આધારિત થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. ઉમેદવારોની પસંદગી 11 માસના કરાર આધારિત થશે.
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો www.arogyasathi.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની સીધી લીંક નીચે આપેલ છે. આ લીંક ખોલીને તમે તમારું ફોર્મ ભરી શકો છો.
RMC Recruitment 2023: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |