જો તમારે પણ અમદાવાદમાં કાયમી નોકરી કરવી હોય તો તમારા માટે એક ખુશખબર છે. AMC Recruitment 2023 એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં જો તમે પણ પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત તારીખ 1 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

AMC Recruitment 2023 For Various Posts
લેખનું નામ | AMC Recruitment 2023 |
ભરતી બોર્ડ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | અલગ અલગ |
કુલ ખાલી જગ્યા | 1027 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 01/09/2023 |
અરજી કરવાની શરુ તારીખ | 04/09/2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 18/09/2023 |
સત્તાવાર વેબસાઇટ | amc.gov.in |
Join WhatsApp Group | Click here |
AMC Recruitment 2023 માટે પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત
AMC દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની જગ્યાનો સમાવેશ કરવામાં આવેલ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
મેડિકલ ઓફિસર | 87 |
લેબ ટેકનીશીયન | 78 |
ફાર્માસિસ્ટ | 83 |
ફિમેલ હેલ્થ વર્કર | 435 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 344 |
આ પણ વાંચો: What Is OJAS: ઓજસ શું છે અને તેમાં ફોર્મ કેવી રીતે ભરવું?
શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ AMC દ્વારા કુલ 1027 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ફાઇનલ મેરીટ લિસ્ટ
અરજી કરવાની રીત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ ખોલો.
- હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તે પોસ્ટ સામે Apply Online પર ક્લિક કરો.
- હવે અરજી ફોર્મ ધ્યાનથી ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમીટ કરો.
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
