AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 342 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમારે પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરવી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરતા પહેલા લાયકાત, વય મર્યાદા, અરજી ફી વગેરે માહિતી મેળવી લેવી. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 21 જૂલાઈ 2023ના રોજ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 05 ઓગષ્ટ 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

AAI Recruitment 2023

AAI Recruitment 2023

લેખનું નામAAI Recruitment 2023
સંસ્થાનું નામએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટ નું નામ વિવિધ
લાયકાતજાહેરાત વાંચો
જાહેરાત તારીખ 21 જૂલાઈ 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ05 ઓગષ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ www.aai.aero
Join WhatsApp Click here

પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 342 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ મુજબ ખાલી જગ્યા અલગ અલગ છે.

આ પણ વાંચો: What Is OJAS: ઓજસ શું છે અને તેમાં ફોર્મ કેવી રીતે ભરવું?

પોસ્ટખાલી જગ્યા
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)09
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ)09
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)237
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ)66
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)03
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો)18
કુલ જગ્યા 342

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

AAI ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી નીચે મુજબ છે. પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ છે.

પોસ્ટશૈક્ષણિક લાયકાત
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)ગ્રેજ્યુએટ
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ)બી.કોમ ગ્રેજયુએટ
જુનિયર એક્ઝિક્યુટિવ (કોમન કેડર)ગ્રેજ્યુએટ
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયનાન્સ)ફાયનાન્સ વિશેષતા સાથે ICWA/CA/MBA સાથે બી.કોમ
જુનિયર એક્ઝિક્યુટિવ (ફાયર સર્વિસ)એન્જીનીયરીંગમાં સ્નાતક ડીગ્રી / ટેક. ફાયર એન્જી. / મિકેનિકલ એન્જિનિયરિંગ / ઓટોમોબાઇલ એન્જી.
જુનિયર એક્ઝિક્યુટિવ (કાયદો)કાયદા વ્યવસાયિક ડીગ્રી

Age Limit (વય મર્યાદા)

AAI Bharti 2023 માટે વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. વય મર્યાદા 04/09/2023 થી લાગુ

પોસ્ટમહત્તમ વય મર્યાદા
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)30 વર્ષ
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ)30 વર્ષ
જુનિયર એક્ઝિક્યુટિવ27 વર્ષ

Application Fee (અરજી ફી)

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 342 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.

✓ General / EWS / OBS – Rs.1000/-

✓ SC / ST / PWD / Women – No Fee

How to Apply (અરજી કરવાની રીત)

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ પર જવું.

  • હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • હવે જરૂરી માહિતી ભરો.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

ગાંધીનગરમાં નોકરી કરવાની તક: CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

NIOH Ahemdabad Recruitment 2023: ધોરણ 10 પાસ, 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર

VMC Junior Clerk Exam Syllabus 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી લિંક (05.08.2023)અહીં ક્લિક કરો
Join WhatsApp Group અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *