જો તમે પણ મહાનગરપાલિકા માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. VMC Recruitment 2023 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 09 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે.જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી પ્રક્રિયા 09 ઓગસ્ટ 2023 ના રોજ શરુ થશે અને ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 28 ઓગસ્ટ 2023 છે.

VMC Recruitment 2023 Vadodara Municipal Corporation Recruitment 2023
લેખનું નામ | VMC Recruitment 2023 |
ભરતી બોર્ડ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | અલગ અલગ |
ખાલી જગ્યા | 100+ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
જાહેરાત તારીખ | 09 ઓગસ્ટ 2023 |
છેલ્લી તારીખ | 28 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | vmc.gov.in |
પોસ્ટ નું નામ
ક્રમ | પોસ્ટ |
1. | ગાયનેકોલોજિસ્ટ |
2. | પીડિયાટ્રીશિયન |
3. | મેડિકલ ઓફિસર |
4. | એક્સ રે ટેક્નિશિયન |
5. | લેબ ટેક્નિશિયન |
6. | ફાર્માસિસ્ટ |
7. | સ્ટાફ નર્સ |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા
પોસ્ટ | ખાલી જગ્યા |
ગાયનેકોલોજિસ્ટ | 05 |
પીડિયાટ્રીશિયન | 05 |
મેડિકલ ઓફિસર | 10 |
એક્સ રે ટેક્નિશિયન | 02 |
લેબ ટેક્નિશિયન | 24 |
ફાર્માસિસ્ટ | 20 |
સ્ટાફ નર્સ | 35 |
Vadodara Municipal Corporation Vacancy 2023 માટે શૈક્ષણિક લાયકાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2023 માટેની લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઈન્ટરવ્યુ અંગે વડોદરા મહાનગરપાલિકા જે નિર્ણય કરે તે આખરી રહેશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.
- જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની સામે Apply Now પર ક્લિક કરો.
- ફોર્મ ભરો .
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- ફોર્મ સબમિટ કરો.
Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Join WhatsApp Group | અહીં ક્લિક કરો |
