VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા MPHW અને FHW ની ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જે મિત્રો MPHW અને FHW ની નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક ખુશખબર છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 12 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

VMC MPHW & FHW Recruitment 2023

VMC MPHW & FHW Recruitment 2023

લેખનું નામVMC Recruitment 2023
ભરતી બોર્ડ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટMPHW & FHW
ખાલી જગ્યા MPHW – 36 & FHW – 35
પગાર19,900/-
અરજી કરવાની રીત ઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 12/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2023
Official Website vmc.gov.in

ખાલી જગ્યાની વિગત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં MPHW ની કુલ 36 જગ્યા અને FHW ની કુલ જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
MPHW36
FHW 35

શૈક્ષણિક લાયકાત

MPHW

H.S.C. (10+2) or its equivalent Examination.

2. Basic Knowledge of computer with CCC, DOEACC certificate or level as prescribed by GCSR Rules, 1967.

3. Govt. recognized One Year M.P.H.W. basic course or Govt. recognized S.I. certificate.

4. Knowledge of Gujarati and/or Hindi.

FHW

Have passed Secondary School Certificate (S.S.C.) Examination or equivalent examination.

2. Have passed Female Health Worker Basic Training Course recognized by Government.

3. Knowledge of Gujarati and/or Hindi

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 19,900/- ચૂકવવામાં આવશે

પોસ્ટપગાર
MPHW રૂપિયા 19,900/-
FHW રૂપિયા 19,900/-

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 31 વર્ષ સુધી હોવી જોઈએ.

પોસ્ટવય મર્યાદા
MPHW ઓછામાં ઓછી – 18 વર્ષ
વધુમાં વધુ – 31 વર્ષ
FHW ઓછામાં ઓછી – 18 વર્ષ
વધુમાં વધુ – 30 વર્ષ

Application Fee

બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૪૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વ અને આ.ન.વર્ગ કક્ષાના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂ.૨૦૦/- ઓનલાઇન જ ભરવાના રહેશે. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યાં આવા ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેમને પસંદગી માટે બિન અનામત ના ધોરણો લાગુ પડશે. ફી નું ધોરણ પણ બિન અનામત કક્ષા પ્રમાણે રૂ. ૪૦૦/- ભરવાના રહેશે.

ઉમેદવાર જયારે VMC વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કર્યા બાદ, તેઓને અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે. ફી ની રકમ ફકત ઓનલાઇન જ ક્રેડીટ/ડેબિટ/નેટ બેંકિગ દ્વારા ભરવાની રહેશે. ફી ભર્યા અંગેના ચલણની નકલ મેળવી ઉમેદવારે સાચવી રાખવાની રહેશે, અને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૈખિક કસોટી સમયે કોલલેટર સાથે અચૂક લાવવાની રહેશે.

જો ઉમેદવાર ફી ભર્યાની નકલ તથા એપ્લીકેશન ફોર્મ સાથે નહી લાવે તો તેવા ઉમેદવારોને પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૈખિક કસોટી માં પ્રવેશ આપવામાં આવશે નહી.

Selection Process

આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જગ્યા ને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી નિર્ણય રહેશે.

How to Apply

આ ભરતીમાં રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેને પસંદ કરો.
  • હવે Apply Online પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.

SAC ISRO Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ ITI પાસ માટે ભરતી, વાંચો જાહેરાત માહિતી

HAL Recruitment 2023: ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Conductor Bharti 2023: Check Eligibility & Syllabus

MPHW જાહેરાતઅહીં ક્લિક કરો
FHW જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *