Gujarat Nagarpalika Recruitment 2023: 7 પાસથી લઈને ગ્રેજયુએટ માટે આવી ભરતી, વાપી નગરપાલિકા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Vapi Nagarpalika Recruitment 2023: જો તમારે પણ નગરપાલિકામાં નોકરી કરવી હોય તો તમારા માટે એક ખુશખબર છે. વાપી નગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક, વાલમેન, ફાયરમેન, મુકાદમ, મેલેરિયા વર્કર, વાયરમેન, માળી, ફાયર ઓફિસર અને સમાજ સંગઠક ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગષ્ટ 2023 છે. ભરતીની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Vapi Nagarpalika Recruitment 2023

Vapi Nagarpalika Recruitment 2023

ભરતી બોર્ડVapi Nagarpalika
પોસ્ટવિવિધ
કુલ જગ્યા જાહેરાત વાંચો
અરજી પ્રકાર ઓફલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ14 જૂલાઈ 2023
અરજી કરવાની શરુ થવાની તારીખ 14 જૂલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગષ્ટ 2023
Join WhatsApp click here

Salary (પગાર ધોરણ)

વાપી નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં પગાર ધોરણ પણ સારું મળશે. પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટપગાર
ક્લાર્ક19,900 – 63,200
વાલમેન 14,800 – 47,100
ફાયર મેન 15,700 – 50,000
મુકાદમ 15000 – 47,600
મેલેરિયા વર્કર 19,900 – 63,200
વાયર મેન 15,700 – 50,000
માળી 14,800 – 47,100
ફાયર ઓફિસર 29,200 – 93,300
સમાજ સંગઠક25,500 – 81,100

વાપી નગરપાલિકા દ્વારા ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

વાપી નગરપાલિકા દ્વારા ક્લાર્ક, વાલમેન, ફાયરમેન, મુકાદમ, મેલેરિયા વર્કર, વાયરમેન, માળી, ફાયર ઓફિસર અને સમાજ સંગઠક ની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
ક્લાર્ક06
વાલમેન 02
ફાયર મેન 05
મુકાદમ 06
મેલેરિયા વર્કર 01
વાયર મેન 01
માળી 01
ફાયર ઓફિસર 01
સમાજ સંગઠક01

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

વાપી નગરપાલિકા દ્વારા કુલ 09 અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટલાયકાત
ક્લાર્ક12 પાસ + ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગનો 5 વર્ષનો અનુભવ + CCC પાસ
વાલમેન ધોરણ 10 પાસ + વાલમેન નો અનુભવ
ફાયર મેન ધોરણ 12 અને સરકાર માન્ય ફાયર મેન પરીક્ષા પાસ
મુકાદમ ધોરણ 7 પાસ અને લખી વાંચી શકે
મેલેરિયા વર્કર 12 પાસ + ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગનો 5 વર્ષનો અનુભવ + CCC પાસ
વાયર મેન ધોરણ 10 અને સરકાર માન્ય વાયર મેન પરીક્ષા પાસ
માળી ધોરણ 7 પાસ + 3 વર્ષનો માળી તરીકે અનુભવ
ફાયર ઓફિસર ગ્રેજ્યુએટ, સરકાર માન્ય ફાયર સબ ઓફિસરનો કોર્ષ પાસ, CCC પાસ
સમાજ સંગઠકMSW, 2 વર્ષનો અનુભવ, ગુજરાતીને અંગ્રેજી ભાષા ટાયપિંગ ની જાણકારી + CCC પાસ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ક્લાર્ક, વાલમેન, મુકાદમ, મેલેરિયા વર્કર, વાયરમેન, માળી, સમાજ સંગઠક માટે લેખિત પરીક્ષા અને ફાયર મેન અને ફાયર ઓફિસર માટે લેખિત પરીક્ષા, પ્રેકટીકલ સ્પર્ધાત્મક પરીક્ષા ના મેરીટ મુજબ કરવામાં આવશે.

અરજી કરવાની રીત

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી માત્ર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ એડી ના માધ્યમથી મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સ્થળ – ચીફ ઓફિસર શ્રી, વાપી નગરપાલિકા, વાપી, વલસાડ

અરજી સાથે ઉમેદવારનો તાજેતરનો ફોટો, શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ ની લખલો, અનુભવનું પ્રમાણપત્ર, CCC પાસ પ્રમાણપત્ર ની નકલ મોકલવાની રહેશે.

ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બિન અનામત ઉમેદવારે ફી પેટે રૂપિયા 300/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર શ્રી, વાપી નગરપાલિકા, વાપી, વલસાડ મોકલવાનો રહેશે.

GPSC DYSO, TDO & Other Posts Recruitment 2023: નાયબ સેકશન અધિકારી ભરતી 2023

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

General Hospital Nadiad Recruitment 2023: આરોગ્ય વિભાગમાં ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *