જો તમે પણ નોકરીની શોધમાં હોય તો તમારા માટે એક ખુશખબર છે.સુમૂલ ડેરી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં આઈ. ટી.આઈ પાસ / ગ્રેજયુએટ / ડીગ્રી / ડિપ્લોમા પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે, ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 18 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે.

Sumul Dairy Recruitment 2023
લેખનું નામ | Sumul Recruitment 2023 |
સંસ્થાનું નામ | સૂમુલ ડેરી |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
જાહેરાત તારીખ | ઓગસ્ટ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 28 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.hal-india.co.in |
Join WhatsApp | Click here |
ભરતીની માહિતી
સુમુલ ડેરી સંચાલિત, સુરત, નવીપારડી ડેરી, ફૂડ ફેક્ટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાંટો માટે કામ કરી શકે તેવા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા નીચે જણાવેલ કેટેગરી મુજબના માણસો જોઈએ છે.
- કેમિસ્ટ
- બી.ઇ.
- ડિપ્લોમા
- બોઈલર એટેન્ડન્ટ
- બોઈલર એટેન્ડન્ટ
- આઈ. ટી .આઈ પાસ
- દૂધ વિતરણ/ એકાઉન્ટ / સ્ટોર્સ
- ફિલ્ડ સુપરવાઈઝર
- MBA
વય મર્યાદા
- કેમિસ્ટ – વધુમાં વધુ 35 વર્ષ
- બી.ઇ. – વધુમાં વધુ 35 વર્ષ
- ડિપ્લોમા – વધુમાં વધુ 35 વર્ષ
- બોઈલર એટેન્ડન્ટ – વધુમાં વધુ 35 વર્ષ
- બોઈલર એટેન્ડન્ટ – વધુમાં વધુ 35 વર્ષ
- આઈ. ટી .આઈ પાસ – વધુમાં વધુ 35 વર્ષ
- દૂધ વિતરણ/ એકાઉન્ટ / સ્ટોર્સ – વધુમાં વધુ 35 વર્ષ
- ફિલ્ડ સુપરવાઈઝર – વધુમાં વધુ 40 વર્ષ
- MBA – વધુમાં વધુ 35 વર્ષ
અરજી કરવાની રીત
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સુમુલ ડેરી ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Important Date
અરજી ઓનલાઈન કરવાની રહેશે, ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 18 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે.
RMC Recruitment 2023: આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
SSC Stenographer Recruitment 2023 : ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |