SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CPO Recruitment 2023: જો તમે પણ પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. Staff Selection Commission (SSC) દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1876 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. SSC એ આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 21 જૂલાઈ 2023 ના રોજ કરી છે. તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે. ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC CPO Recruitment 2023

SSC CPO Notification 2023 Out For 1876 SI Vacancy

લેખનું નામSSC CPO Recruitment 2023
ભરતી બોર્ડSSC
પોસ્ટનું નામSub Inspector
ખાલી જગ્યા 1876
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ21 જૂલાઈ 2023
ઓનલાઈન અરજી શરુ તારીખ22 જૂલાઈ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 15 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ www.ssc.nic.in
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

Staff Selection Commission (SSC) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સબ ઇન્સ્પેકટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

આ ભરતીમાં સબ ઇન્સ્પેક્ટર ની કુલ 1876 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટખાલી જગ્યા
સબ ઇન્સ્પેક્ટર 1876

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સબ ઇન્સ્પેકટર ની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી. અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ હોવો જોઈએ.

Age Limit (વય મર્યાદા)

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની વય મર્યાદા 21 વર્ષથી 25 વર્ષ સુધી હોવી જોઈએ. (Born between 02/08/1998 and 01/08/2023)

વય મર્યાદામાં છૂટછાટ

  • OBC – 3 વર્ષ
  • SC – 5 વર્ષ
  • ST – 5 વર્ષ
  • Ex. serviceman – 3 વર્ષ

Salary (પગારધોરણ)

સબ ઇન્સ્પેકટર ની પોસ્ટ માટે પગાર ધોરણ સારું મળશે. પસંદગી પામેલ ઉમેદવારોને માસિક 35,400 થી લઇ 1,12,400 સુધી પગાર ચૂકવવામાં આવશે.

પોસ્ટપગાધોરણ
સબ ઇન્સ્પેકટર રૂપિયા 35,400 થી લઇ 1,12,400/-

Application Fee (અરજી ફી)

SSC ભરતી 2023 માટે અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.

  • General – Rs.100/-
  • OBC – Rs.100/-
  • SC – No Fee
  • ST – No Fee
  • Women – No Fee
  • Ex. Serviceman – No Fee
  • Application Fee Payment Mode – Online

Selection Process (પસંદગી પ્રક્રિયા)

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જે નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા 1 (ઓનલાઈન)
  • શારીરિક કસોટી
  • લેખિત પરીક્ષા 2 (ઓનલાઈન)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

How to Apply (અરજી કરવાની રીત)

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે.

  • સૌપ્રથમ સ્ટાફ સિલેક્શન કમિશન SSC ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • સત્તાવાર વેબસાઇટ – www.ssc.nic.in
  • હવે સબ ઇન્સ્પેકટર ની ભરતી અંગેની જાહેરાત વાંચો.
  • હવે “Register Now” પર ક્લિક કરો.
  • હવે ફોર્મ ધ્યાનથી ભરો.
  • હવે ID અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરો.
  • હવે સામે Apply આપેલ વિકલ્પ પસંદ કરો.
  • હવે ફી ભરો.
  • તમારું ફોર્મ સબમિટ કરો.

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

GPSC DYSO, TDO & Other Posts Recruitment 2023: નાયબ સેકશન અધિકારી ભરતી 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Join WhatsApp Group Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *