Gyan Sahayak Recruitment 2023: સર્વ શિક્ષા અભિયાન દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં પગાર ધોરણ રૂપિયા 24,000/- માસિક ચૂકવવામાં આવશે. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 24 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ લાયકાત ધરાવતાં હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 26 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

SSA Gujarat Recruitment 2023

SSA Gujarat Recruitment 2023

લેખનું નામSSA Gujarat Recruitment 2023
ભરતી બોર્ડસર્વ શિક્ષા અભિયાન
પોસ્ટજ્ઞાન સહાયક
નોકરી સ્થળગુજરાત
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ થવાની તારીખ 26 ઓગસ્ટ 2023
છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023
પગારરૂપિયા 24,000/-
સત્તાવાર જાહેરાત https://gyansahayak.ssgujarat.org/
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી https://gyansahayak.ssgujarat.org/ વેબસાઇટ પર ચેક કરી લેવી.

ક્રમપોસ્ટ
1.જ્ઞાન સહાયક (માધ્યામિક)

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત જ્ઞાન સહાયકની પોસ્ટ માટે મહિને રૂપિયા 24,000/- ચૂકવવામાં આવશે.

પોસ્ટપગાર
જ્ઞાન સહાયક રૂપિયા 24,000/-

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને સત્તાવાર વેબસાઇટ https://gyansahayak.ssgujarat.org/ વેબસાઇટ પર ચેક કરી લેવી.

વય મર્યાદા

જ્ઞાન સહાયક ની પોસ્ટ માટે વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પોસ્ટ વય મર્યાદા
જ્ઞાન સહાયક 40 વર્ષ

પસંદગી પ્રક્રિયા

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા વિભાગના નિયમ અનુસાર છે. ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Indian Navy Tradesman Mate Recruitment 2023 : ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

DPMU Ahemdabad Recruitment 2023: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત

GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 2023, પગાર રૂપિયા 26,250 સુધી

GSRTC Recruitment 2023 : GSRTC દ્વારા ડ્રાઈવર ની 4062 અને કંડક્ટર ની 3342 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *