જો તમારે પણ જુનિયર કલાર્કની નોકરી કરવી હોય તો તમે આ ભરતી Junior Clerk Recruitment 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને અરજી કરી શકો છો. આ ભરતી અંગેની જાહેરાત 10 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Shri M L Gandhi Higher Education Recruitment 2023
લેખનું નામ | Junior Clerk Recruitment 2023 |
સંસ્થાનું નામ | Shri M L Gandhi Higher Education |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | ઓગસ્ટ 2023 |
અરજી કરવાની રીત | ઓફલાઈન |
અરજી કરવાની શરુ તારીખ | 10 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 24 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | http://www.mlgandhimodasa.org/ |
Join WhatsApp | click here |
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ શ્રી એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન દ્વારા જુનિયર કલાર્ક અને લેબ આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
1. | જુનિયર કલાર્ક |
2. | લેબ આસિસ્ટન્ટ |
કોલેજનું નામ
ક્રમ | કોલેજનું નામ |
1. | શ્રી એસ.કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ.એમ આર્ટસ કોલેજ |
2. | શ્રી એન.એસ.પટેલ લૉ કોલેજ |
3. | સર પી.ટી સાયન્સ કોલેજ |
4. | બી.ડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન |
કુલ ખાલી જગ્યા
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ શ્રી એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન દ્વારા જુનિયર કલાર્કની 02 જગ્યા અને લેબ આસિસ્ટન્ટ ની 02 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ http://www.mlgandhimodasa.org/ અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો.
- હવે આ ફોર્મમાં તમામ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજોની નકલ જોડી દો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન પોસ્ટના માધ્યમથી કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – માનદમંત્રીશ્રી (જે તે કોલેજ માટે અરજી કરી હોય તે કોલેજનું નામ), ઘી મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, કોલેજ કેમ્પસ, મોડાસા – 383315 અરવલ્લી છે.
- મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે તો તમે હેલ્પલાઇન નંબર 02774-296485 પર સંપર્ક કરી શકો છો.
India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023
સત્તાવાર જાહેરાત | click here |
Official Website | click here |
અરજી ફોર્મ માટે | Click here |