નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. SAIL એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 202 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત છે.ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 15 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2023 છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SAIL Recruitment 2023
ભરતીનું નામ | SAIL Recruitment 2023 |
ભરતી બોર્ડ | SAIL |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 202 |
નોકરી | નવી ભરતી |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 15 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 30 ઓગસ્ટ 2023 |
પસંદગી પ્રક્રિયા | મેરીટ આધારિત |
નોકરી સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઇટ | http://igh.sailrsp.co.in |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કુલ 202 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
મેડિકલ એટેન્ડન્ટ | 100 |
ક્રિટીકલ કેર નર્સિંગ ટ્રેનિંગ | 20 |
એડવાન્સ્ડ સ્પેશિયલાઇઝડ નર્સિંગ ટ્રેનિંગ | 40 |
ડેટા એન્ટ્રી ઓપરેટર/ મેડિકલ ટ્રાન્સક્રીપ્શન ટ્રેનિંગ | 10 |
મેડિકલ લેબ ટેક. તાલીમ | 10 |
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન તાલીમ | 07 |
OT / એનેસ્થેશિયા મદદનીશ તાલીમ | 05 |
એડવાન્સ ફિઝિયોથેરાપી તાલીમ | 02 |
રેડિયો ગ્રાફર તાલીમ | 05 |
ફાર્માસિસ્ટ તાલીમ | 03 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
મેડિકલ એટેન્ડન્ટ | 10 પાસ |
ક્રિટીકલ કેર નર્સિંગ ટ્રેનિંગ | GNM અથવા B.Sc નર્સિંગ |
એડવાન્સ્ડ સ્પેશિયલાઇઝડ નર્સિંગ ટ્રેનિંગ | GNM અથવા B.Sc નર્સિંગ |
ડેટા એન્ટ્રી ઓપરેટર/ મેડિકલ ટ્રાન્સક્રીપ્શન ટ્રેનિંગ | 12 પાસ |
મેડિકલ લેબ ટેક. તાલીમ | DMLT |
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન તાલીમ | MBA/BBA / હોસ્પિટલ મેનેમેન્ટમાં ડિપ્લોમા |
OT / એનેસ્થેશિયા મદદનીશ તાલીમ | 12 પાસ |
એડવાન્સ ફિઝિયોથેરાપી તાલીમ | BPT |
રેડિયો ગ્રાફર તાલીમ | ડિપ્લોમા |
ફાર્માસિસ્ટ તાલીમ | બી.ફાર્મસી |
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
મેડિકલ એટેન્ડન્ટ | રૂપિયા 7,000/- |
ક્રિટીકલ કેર નર્સિંગ ટ્રેનિંગ | રૂપિયા 15,000/- |
એડવાન્સ્ડ સ્પેશિયલાઇઝડ નર્સિંગ ટ્રેનિંગ | રૂપિયા 17,000/- |
ડેટા એન્ટ્રી ઓપરેટર/ મેડિકલ ટ્રાન્સક્રીપ્શન ટ્રેનિંગ | રૂપિયા 9,000/- |
મેડિકલ લેબ ટેક. તાલીમ | રૂપિયા 9,000/- |
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન તાલીમ | રૂપિયા 15,000/- |
OT / એનેસ્થેશિયા મદદનીશ તાલીમ | રૂપિયા 9,000/- |
એડવાન્સ ફિઝિયોથેરાપી તાલીમ | રૂપિયા 12,000/- |
રેડિયો ગ્રાફર તાલીમ | રૂપિયા 11,000/- |
ફાર્માસિસ્ટ તાલીમ | રૂપિયા 9,000/- |
વય મર્યાદા
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા SAIL Recruitment 2023માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ સુધી છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Important Date
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 15 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2023 છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ http://igh.sailrsp.co.in/ વિઝીટ કરો.
- આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
- હવે “Online Application form” પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફાઇનલ સબમિટ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, 30,000 કરતા વધારે જગ્યાઓ માટે ભરતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |