SAC Ahemdabad Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ધોરણ 10 પાસ અને ITI પાસ માટે જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ. સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. SAC Ahemdabad Vacancy 2023

SAC Ahemdabad Recruitment 2023: સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા ભરતી 2023
લેખનું નામ | SAC Ahemdabad Recruitment 2023 |
સંસ્થાનું નામ | અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC) |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | ઓગસ્ટ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 01 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 21 ઓગસ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.sac.gov.in/ |
Join WhatsApp | click here |
SAC Ahemdabad Recruitment 2023 Post Name
આ જાહેરાતમાં આસિસ્ટન્ટ, કુક અને ડ્રાઇવર ની જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Technician ‘B’
પોસ્ટ | ખાલી જગ્યા |
Fitter | 04 |
Mechanist | 01 |
Electronics | 15 |
Information Technology | 05 |
ICTSM / ITESM | 05 |
Electrician | 01 |
Chemical | 01 |
Turner | 01 |
Refrigeration And Air Conditioning | 01 |
Draughtsman ‘B’
Mechanical | 01 |
SAC Ahemdabad Recruitment 2023 Educational Qualification
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ + ITI પાસ (Related Trade) છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Age Limit
વય મર્યાદા | વર્ષ |
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 35 વર્ષ |
પસંદગી પ્રક્રિયા
SAC અમદાવાદ દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- લેખિત પરીક્ષા
- સ્કીલ ટેસ્ટ
- Document Verification
- medical Examination
અરજી ફી
ISRO SAC ભરતી 2023 માટે જનરલ ઉમેદવારો માટે રૂપિયા 500 અરજી ફી છે જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 100 અરજી ફી છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
How to apply for SAC Ahemdabad Recruitment 2023
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ અથવા https://careers.sac.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો:
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023
Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujojas હોમપેજ | અહીં ક્લિક કરો |