RMC Recruitment 2023: આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. RMC Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. RMC એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 133 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયક ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 29 ઓગસ્ટ 2023 છે.

RMC Recruitment 2023

RMC UPHC UHC Recruitment 2023, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર

લેખનું નામRMC Recruitment 2023
ભરતી બોર્ડરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા133
અરજી પ્રક્રીયાઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટrmc.gov.in
જોબ લોકેશનRajkot
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજીસ્ટ , પીડિયાટ્રીશિયન, મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
ગાયનેકોલોજીસ્ટ02
પીડિયાટ્રીશિયન02
મેડિકલ ઓફિસર07
લેબ ટેકનીશિયન15
ફાર્માસીસ્ટ17
સ્ટાફ નર્સ05
ફીમેલ હેલ્થ વર્કર (FHW)52
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)33
કુલ ખાલી જગ્યા 133

પગાર ધોરણ

RMC ભરતી 2023 માટે પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટપગાર
ગાયનેકોલોજીસ્ટરૂપિયા 67,700 થી 2,08,700/-
પીડિયાટ્રીશિયનરૂપિયા 67,700 થી 2,08,700/-
મેડિકલ ઓફિસરરૂપિયા 49,700 (ત્રણ વર્ષ ફિક્સ) ત્યાર બાદ રૂપિયા 53,100 થી 1,67,800/-
લેબ ટેકનીશિયનરૂપિયા 31,340/- (પાંચ વર્ષ) ત્યાર બાદ 29,200 થી 92,300/-
ફાર્માસીસ્ટરૂપિયા 31,340/- (પાંચ વર્ષ) ત્યાર બાદ 29,200 થી 92,300/-
સ્ટાફ નર્સરૂપિયા 31,340/- (પાંચ વર્ષ) ત્યાર બાદ 29,200 થી 92,300/-
ફીમેલ હેલ્થ વર્કર (FHW)રૂપિયા 19,950/- (પાંચ વર્ષ) ત્યાર બાદ 19,900 થી 63,200/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 19,950/- (પાંચ વર્ષ) ત્યાર બાદ 19,900 થી 63,200/-

વય મર્યાદા

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટવય મર્યાદા
ગાયનેકોલોજીસ્ટ21 – 45 વર્ષ
પીડિયાટ્રીશિયન21 – 45 વર્ષ
મેડિકલ ઓફિસર21 – 36 વર્ષ
લેબ ટેકનીશિયન18 – 36 વર્ષ
ફાર્માસીસ્ટ18 – 36 વર્ષ
સ્ટાફ નર્સ18 – 36 વર્ષ
ફીમેલ હેલ્થ વર્કર (FHW)18 – 34 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)18 – 34 વર્ષ

લાયકાત

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 08 અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારો માટે પરીક્ષા ફી પેટે રૂપિયા 500/- અને અન્ય કેટેગરી ના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 250/- ની ચુકવણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાવાર વેબસાઇટ પર જઇને કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

RMC ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા આધારિત છે. લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન કરવામાં આવશે. ત્યાર બાદ ફાયનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ RMC ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત કરો.
  • સત્તાવાર વેબસાઇટ – rmc.gov.in
  • હવે Recruitment વિકલ્પ પસંદ કરો.
  • ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની સામે Apply Now વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે ફોર્મ કાળજી પૂર્વક ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • હવે ફોર્મ ભર્યા બાદ સબમિટ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

ESIC Ahemdabad Recruitment 2023: કર્મચારી રાજ્ય વીમા નિગમ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો જાહેરાત

SAIL Recruitment 2023: ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ જગ્યાઓ માટે ભરતી, વાંચો જાહેરાત

SAC ISRO Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ ITI પાસ માટે ભરતી, વાંચો જાહેરાત માહિતી

India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *