ONGC Gujarat Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ONGC દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC દ્વારા ફિટર , એટેન્ડન્ટ ઓપરેટર , ઈલેક્ટ્રીશિયન, ઈન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ , મશીનીસ્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 27 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 27 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 છે.

ONGC Gujarat Recruitment 2023
સંસ્થા | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ(ONGC) |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
નોકરી સ્થળ | ભરૂચ |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.opalindia.in/ |
ONGC સુરત ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
ફિટર | 08 |
એટેન્ડન્ટ ઓપરેટર | 16 |
ઈલેક્ટ્રીશિયન | 05 |
ઈન્સ્ટ્રુમેન્ટ મેકેનિક | 04 |
લેબોરેટરી આસિસ્ટન્ટ | 03 |
મશીનીસ્ટ | 02 |
મેન્ટેનન્સ મેકેનિક | 02 |
પગાર
ONGC ની આ ભરતીમાં પગાર નિયમ મુજબ ચૂકવવામાં આવશે. ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.
ONGC ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને ITI પાસ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
ONGC ની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- સત્તાવાર વેબસાઇટ – https://www.opalindia.in/
- હવે Career ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- હવે તમારું અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો.
CUG Recruitment 2023: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી
SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહીં ક્લિક કરો |