NIOH Ahemdabad Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે NIOH અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત 05 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 08 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગષ્ટ 2023 છે. NIOH Recruitment 2023

NIOH Ahemdabad Recruitment 2023
લેખનું નામ | NIOH Recruitment 2023 |
સંસ્થા નું નામ | National Institute Of Occupational Health |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યા | 54 |
સત્તાવાર જાહેરાત તારીખ | 05 જૂલાઈ 2023 |
અરજી શરુ તારીખ | 08 જૂલાઈ 2023 |
છેલ્લી તારીખ | 08 ઓગસ્ટ 2023 |
નોકરી સ્થળ | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | https://nioh.org/ |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
National Institute Of Occupational Health (NIOH) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનીશિયન અને લેબોરેટરી અટેન્ડન્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
Post Name |
ટેકનિકલ આસિસ્ટન્ટ |
ટેક્નિશિયન |
લેબોરેટરી અટેન્ડન્ટ |
શૈક્ષણિક લાયકાત
ટેકનિકલ આસિસ્ટન્ટ
NIOH ભરતી 2023 માટે ટેકનિકલ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ઉમેદવારોએ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ગ્રેજયુએટ પાસ કરેલ હોવું જોઈએ. ટેકનિકલ આસિસ્ટન્ટ ની શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ટેક્નિશિયન
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર NIOH ભરતી 2023 ટેક્નિશિયન ની પોસ્ટ માટે અરજી કરી શકે છે. ટેક્નિશિયન ની શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
લેબોરેટરી અટેન્ડન્ટ
ધોરણ 10 પાસ કરેલ ઉમેદવાર NIOH ભરતી 2023 લેબોરેટરી અટેન્ડન્ટ ની પોસ્ટ માટે અરજી કરી શકે છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
National Institute Of Occupational Health (NIOH) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર ધોરણ |
ટેકનિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 35,400 થી 1,12,400/- |
ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200/- |
લેબોરેટરી અટેન્ડન્ટ | રૂપિયા 18,000 થી 56,900/- |
ખાલી જગ્યા
પોસ્ટ | ખાલી જગ્યા |
ટેકનિકલ આસિસ્ટન્ટ | 28 |
ટેક્નિશિયન | 16 |
લેબોરેટરી અટેન્ડન્ટ | 10 |
પસંદગી પ્રક્રિયા
NIOH ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા આધારિત છે. ત્યાર બાદ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. પરીક્ષા નું સ્થળ અમદાવાદ રહેશે. અને કુલ 100 ગુણ ની પરીક્ષા રહેશે.
અરજી કરવાની રીત
1.સૌપ્રથમ NIOH ની સત્તાવાર વેબસાઇટ ની વિઝિટ કરો.
2. હવે Recruitment ઓપ્શન પસંદ કરો.
3. હવે Link For Online Application Submission પર ક્લિક કરો.
4. હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે પોસ્ટ પસંદ કરો.
5. હવે જરૂરી માહિતી ભરો અને ત્યાર બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
6. હવે તમારું ફોર્મ સબમિટ કરો.
7. ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરો.
આ પણ વાંચો :
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |