NIA Recruitment 2023 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

NIA Recruitment 2023 નમસ્કાર મિત્રો, જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા NIA Recruitment 2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર ની કુલ 97 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે. NIA Recruitment 2023 Notification માટેની લિંક નીચે આપેલ છે.

NIA Recruitment 2023

NIA Recruitment 2023 Notification Out For ASI, Sub Inspector And Inspector 97 Posts www.nia.gov.in

લેખનું નામNIA Recruitment 2023
ભરતી બોર્ડનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી
પોસ્ટનું નામASI, Sub Inspector And Inspector
ખાલી જગ્યા97
અરજી પ્રકારOffline
અરજી કરવાની શરુ તારીખ 28/07/2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 10/09/2023
સત્તાવાર વેબસાઇટ www.nia.gov.in
Gujojas હોમ પેજ click here
Join WhatsApp Group click here

NIA Sub Inspector Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ASI, Sub Inspector અને ઇન્સ્પેકટરની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. Official Notification મુજબ કુલ 97 જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની જાહેરાત છે.

પોસ્ટખાલી જગ્યા
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 25
સબ ઇન્સ્પેક્ટર 39
ઇન્સ્પેકટર 33
કુલ જગ્યા97

NIA Vacancy 2023 Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. Official Notification માટેની લિંક નીચે આપેલ છે.

પોસ્ટલાયકાત
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો)
સબ ઇન્સ્પેક્ટર સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો)
ઇન્સ્પેકટર સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો)

Salary Details For NIA Vacancy 2023

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર ની પોસ્ટ માટે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટપગાર
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 29,200 થી 92,300/-
સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 35,400 થી 1,12,400/-
ઇન્સ્પેકટર રૂપિયા 9,300 થી 34,800/-

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • સહી
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

How to Apply (અરજી કરવાની રીત)

NIA ભરતી 2023 માટે અરજી Offline કરવાની રહેશે.

  • સૌપ્રથમ NIA Recruitment 2023 Official Notification વાંચો. જેની લિંક નીચે આપેલ છે.
  • હવે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.
  • હવે ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને ફોર્મ ભરી લો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને Official Notification માં આપેલ સરનામા પર મોકલો.

Address

Address for Application Submission:SP (Adm), NIA HQ, Opposite CGO Complex, Lodhi Road, New Delhi-110003

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, મળશે 50,000 પગાર, વાંચો જાહેરાત

PM YASASVI Scholarship Scheme Registration : PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *