Indian Air Force Recruitment 2023 : જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે . અરજી કરવાની રીત ઓનલાઈન છે. જો તમારે પણ અરજી કરવાની હોય તો પહેલાં Official Notification વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ભારતીય વાયુસેના દ્વારા ભરતી 2023

Indian Air force Recruitment 2023
લેખનું નામ | Indian Air Force Recruitment 2023 |
સંસ્થાનું નામ | Indian Air Force |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
જાહેરાત તારીખ | 11 જૂલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 27 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 17 ઓગષ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://agnipathvayu.cdac.in/ |
Join WhatsApp | Click here |
ખાલી જગ્યાની વિગત
IAF નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 3500 ખાલી જગ્યાઓ માટે ભરતી છે. ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | ખાલી જગ્યા |
અગ્નિવીર | 3500 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023 અગ્નિવીર ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Age Limit (વય મર્યાદા)
ઇન્ડિયન એર ફોર્સ ભરતી 2023આતે વય મર્યાદા 17 વર્ષ 5 મહિના થી 21 વર્ષ સુધી છે. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Application Fee (અરજી ફી)
જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે રૂપિયા 250/- અરજી ફી ચુકવવાની રહેશે.
અરજી ફી | રકમ |
તમામ કેટેગરી માટે | રૂપિયા 250/- |
Salary (પગારધોરણ)
નિયમ મુજબ સ્ટાઈપેન્ડ રૂપિયા 30,000/- દર મહિને આપવામાં આવશે. IAF નિયમો અનુસાર ભથ્થાં લાગુ પડે છે.
વર્ષ | પગાર |
પ્રથમ વર્ષ | રૂપિયા 30,000/- |
બીજું વર્ષ | રૂપિયા 33,000/- |
ત્રીજુ વર્ષ | રૂપિયા 36,000/- |
ચોથું વર્ષ | રૂપિયા 40,000/- |
Important Date
આ ભરતી માટે નીચેની તારીખો પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતીની સત્તાવાર જાહેરાત 11 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે.
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 27/07/2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 17/08/2023 |
પસંદગી પ્રક્રિયા
ઇન્ડીયન એર ફોર્સ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- કોમ્પ્યુટર આધારિત પરીક્ષા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી (PET) (PMT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
How to Apply (અરજી કરવાની રીત)
- અધિકૃત વેબસાઇટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈને ઓનલાઈન અરજી કરો
- ક્લિક કરો -> કારકિર્દી -> ઓનલાઇન અરજી કરો.
- નવા વપરાશકર્તાઓએ તેમના સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવવી આવશ્યક છે.
- નોંધણી કર્યા પછી, ઉમેદવારોએ તેમના નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવું અને અરજી કરવી આવશ્યક છે.
- અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
- તેમના ફોટોગ્રાફ અને સહીની સ્કેન કરેલી નકલ નિયત ફોર્મેટમાં અપલોડ કરો.
- ફાઇનલ સબમિટ પર ક્લિક કરો.
- અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મ છાપો.
આ ભરતીની માહિતી પણ વાંચો:
NIOH Ahemdabad Recruitment 2023: ધોરણ 10 પાસ, 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર
MDM Recruitment 2023: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી જાહેર
NAU Recruitment 2023, નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |