HAL Recruitment 2023: ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. HAL Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ યુવાનો અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 02 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 છે.

NCVT / SCVT દ્વારા માન્ય ITI પાસ

HAL Recruitment 2023

લેખનું નામHAL Recruitment 2023
સંસ્થાનું નામહિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ
પોસ્ટ નું નામ વિવિધ
લાયકાતજાહેરાત વાંચો
જાહેરાત તારીખ ઓગસ્ટ 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ02 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 23 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ www.hal-india.co.in
Join WhatsApp Click here

પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત

ITI Apprentice

પોસ્ટખાલી જગ્યા
Fitter146
Tool & Die Maker 10
Turner20
Machinist17
Carpenter04
Machinist (Grinder)07
Electrician 30
Draughtsman (Mechanical)05
Electronics Mechanic 08
Painter (General)07
Sheet Maker Worker 04
Mechanic (Motor Vehicle)06
COPA63
Welder (gas & electric)12
Stenographer 05
Refrigeration and Air conditioning mechanic06
Total350

Graduate Apprentice

PostVacancy
Aeronautical Engineer 05
Computer Engineer 12
Civil Engineer 10
Electrical Engineer 16
Electronics & Telecommunication Engineer 18
Mechanical Engineer 50
Production Engineer 04
Chemical Engineer 04
Arts20
Commerce 20
Science 20
Pharmacy 04
Business Administration 03
Total 186

Diploma Apprentice

PostVacancy
Aeronautical Engineer 03
Civil Engineer 08
Computer Engineer 06
Electrical Engineer 19
Electronics & Telecommunication Engineer16
Mechanical Engineer50
Lab Assistant 03
Hotel Management 03
Nursing Assistant 03
Total111

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
ITI Apprentice NCVT / SCVT દ્વારા માન્ય ITI પાસ
Graduate Apprentice સ્નાતક (સત્તાવાર જાહેરાત વાંચો)
Diploma Apprentice ડિપ્લોમા પાસ (જાહેરાત વાંચો)

વય મર્યાદા

વય મર્યાદાવર્ષ
લઘુત્તમ વય મર્યાદા 17.5 વર્ષ
મહત્તમ વય મર્યાદા 25 વર્ષ
વય મર્યાદામાં છૂટછાટ જાહેરાત વાંચો

HAL Recruitment 2023 માટે પગાર

  • ITI એપ્રેન્ટિસ – રૂપિયા 8,000/-
  • ડિપ્લોમા એપ્રેન્ટિસ – રૂપિયા 9,000/-
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ – રૂપિયા 9,000/-

How to Apply (અરજી કરવાની રીત)

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો
  • હવે www.hal-india.co.in વેબસાઇટ ની મુલાકાત કરો.
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેની માહિતી જોવો.
  • હવે પોસ્ટ સિલેક્ટ કરી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો.

સાબર ડેરી હિંમતનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો જાહેરાત

GSRTC ડ્રાઈવર અને કંડકટર ભરતી જાહેર, કુલ જગ્યા 7404, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *