GUJSAIL Recruitment 2023 : ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ કંપનીમાં ભરતી અંગેની જાહેરાત, વાંચો જાહેરાત

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. GUJSAIL (Gujarat State Aviation Infrastructure Company Limited Recruitment 2023) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત છે. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 11 ઓગસ્ટ 2023 છે. અરજી કરવાની અંત્તિમ તારીખ 25 ઓગસ્ટ 2023 છે.

GUJSAIL Recruitment 2023

GUJSAIL Recruitment 2023

લેખનું નામGUJSAIL Recruitment 2023
ભરતી બોર્ડ GUJSAIL
પોસ્ટઅલગ અલગ
અરજી પ્રકારઓફ્લાઇન
અરજી કરવાની શરુ તારીખ 11 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2023
Gujojas Home Pageclick
Join WhatsApp Group click

પોસ્ટ નું નામ

GUJSAIL દ્વારા મેનેજર, સિનિયર મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર અને ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

ક્રમપોસ્ટ
1.સિનિયર મેનેજર
2.મનેજર
3.કમ્પ્લાયન્સ ઓફિસર
4.ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ

પગાર ધોરણ

આ ભરતીમાં પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટપગાર
સિનિયર મેનેજર રૂપિયા 40,000/-
મનેજર રૂપિયા 40,000/-
કમ્પ્લાયન્સ ઓફિસરરૂપિયા 40,000/-
ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટરૂપિયા 35,000/-

ખાલી જગ્યાની વિગત

GUJSAIL દ્વારા મેનેજર 01, સિનિયર મેનેજર 01, કમ્પ્લાયન્સ ઓફિસર 01 અને ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ 01ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 40 વર્ષની હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ પાસે છે. ઉમેદવારની 11 માસના કોંટ્રાક્ટ ઉપર પસંદગી કરવામાં આવશે.

Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

Forest Department Recruitment 2023: પોરબંદર વન વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

Ahemdabad District Panchayat Recruitment 2023: અમદાવાદ જિલ્લા પંચાયતમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – HR ડીપાર્ટમેન્ટ, GUJSAIL કોમ્પ્લેક્ક્ષ, SVPI એરપોર્ટ, અમદાવાદ – 380 004 છે.
  • આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-22882043 પર સંપર્ક કરી શકો છો.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
official Notification click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *