Gujarat Vidyapith Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ડ્રાઈવર કમ અટેન્ડન્ટ,એકાઉન્ટન્ટ કમ મેનેજર જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 11 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

Gujarat Vidyapith Recruitment 2023
નમસ્કાર મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો સત્તાવાર જાહેરાત વાંચીને જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરવાની રહેશે. અરજી શરુ થવાની તારીખ 11 ઓગસ્ટ 2023 છે
Gujarat Vidyapith Recruitment 2023 Salary Details
પોસ્ટ | પગાર |
ડ્રાઈવર કમ અટેન્ડન્ટ | રૂપિયા 11,000/- |
એકાઉન્ટન્ટ કમ મેનેજર | રૂપિયા 18,000/- |
ડાયરેક્ટર | રૂપિયા 35,000/- |
Educational Qualification
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ છે. આ અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023
પોસ્ટ | લાયકાત |
ડ્રાઈવર કમ અટેન્ડન્ટ | 10 પાસ |
એકાઉન્ટન્ટ કમ મેનેજર | B.Com અથવા કોમર્સ ગ્રેજયુએટ |
ડાયરેક્ટર | ગ્રેજ્યુએટ |
ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | જગ્યા |
ડ્રાઈવર કમ અટેન્ડન્ટ | 01 |
એકાઉન્ટન્ટ કમ મેનેજર | 01 |
ડાયરેક્ટર | 01 |
Selection Process
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
How to apply for Gujarat Vidyapith Recruitment 2023
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે પ્રિન્ટ સાથે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
- અરજી કરવાનું સરનામું – સેન્ટ્રલ ઓફિસ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – 380009 છે.
- આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-40016200 પર સંપર્ક કરી શકો છો.
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
Coal India Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
SSC Stenographer Recruitment 2023 : ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
Important Date
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 11/08/2023 |
છેલ્લી તારીખ | 31/08/2023 |