GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ એક સારી તક છે. GSRTC રાજકોટ દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2023 ના રોજ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. GSRTC રાજકોટ ભરતી 2023

GSRTC Recruitment 2023
લેખનું નામ | GSRTC Rajkot Recruitment 2023 |
Organization | GSRTC |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી નું સ્થળ | રાજકોટ |
નોકરી નો પ્રકાર | GSRTC જોબ |
સત્તાવાર જાહેરાત તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી શરુ થવાની તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 05 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in/ |
Join WhatsApp Group | click here |
,ખાલી જગ્યા અંગેની માહિતી
GSRTC રાજકોટ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં મોટર મેકેનિક વ્હિકલ, ડીઝલ મિકેનિક, મોટર વ્હીકલ બોડી બિલ્ડર (શિટ મેટલ વર્કસ), ઓટો ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, COPA ટ્રેડ ITI પાસ માટે અરજી કરી શકે છે.
પોસ્ટ નું નામ |
મોટર મેકેનિક |
ડીઝલ મિકેનિક |
ડીગ્રી મિકેનિકલ એન્જી. ટ્રેડ |
ઈલેક્ટ્રીશિયન |
વેલ્ડર (ગેસ & ઇલેક્ટ્રિક) |
COPA |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ મુજબ ઉમેદવારે ITI ટ્રેડ પાસ કરેલ હોવું જોઈએ. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
MDM Recruitment 2023: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી જાહેર, મળશે 15,000 રૂપિયા પગાર
અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
• આધાર કાર્ડ
• શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્ર
• જાતિ પ્રમાણપત્ર
• ITI પાસ માર્કશીટ
અરજી કરવાની રીત
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 11 ઓગસ્ટ 2023 થી 05 સપ્ટેમ્બર 2023 સુધીમાં વેલફેર સેન્ટર, વિભાગીય કચેરી, મોતીપુરા , હિંમતનગર ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |