GSRTC Recruitment 2023 : GSRTC દ્વારા ડ્રાઈવર ની 4062 અને કંડક્ટર ની 3342 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક નવી ભરતી GSRTC Recruitment 2023 અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ડ્રાઈવર ની કુલ 4062 જગ્યાઓ અને કંડક્ટર ની 3342 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની રીત ઓનલાઈન છે. GSRTC Bharti 2023 માટેની સત્તાવાર જાહેરાત તારીખ 05 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને લેખ પૂરો વાંચો.

GSRTC Bharti 2023 : Driver And Conductor Vacancy

GSRTC Bharti 2023 : Driver And Conductor Vacancy, Total Post 7404

લેખનું નામGSRTS Recruitment 2023
ભરતી બોર્ડGSRTC
પોસ્ટDriver & Conductor
ખાલી જગ્યા 7404
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ05 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ 07 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 06 સપ્ટેમ્બર 2023
Official Website gsrtc.in
Join WhatsApp Group click here

GSRTC Bharti 2023 માટે પોસ્ટ નું નામ

GSRTC દ્વારા Driver અને Conductor ની પોસ્ટ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 05 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે.

1.ડ્રાઇવર
2.કંડક્ટર

GSRTC ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

આ ભરતીમાં કુલ 7404 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ડ્રાઈવરનો કુલ 4062 જગ્યાઓ છે અને કંડક્ટરની 3342 જગ્યાઓ છે.

ડ્રાઇવર4062
કંડક્ટર3342

GSRTC Recruitment 2023 માટે વય મર્યાદા

પોસ્ટવય મર્યાદા
ડ્રાઇવર25 વર્ષથી 34 વર્ષ
કંડક્ટર18 વર્ષથી 34 વર્ષ

Educational Qualifications

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ડ્રાઇવર12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ + 4 વર્ષ અનુભવ
કંડક્ટર12 પાસ + કંડક્ટર લાયસન્સ અને બેઝ + First Aid Certificate
ઊંચાઈ (ડ્રાઈવર ની પોસ્ટ માટે)166 cm

GSRTC Bharti 2023 : પગાર

પોસ્ટપગાર
ડ્રાઇવરરૂપિયા 18,500/-
કંડક્ટરરૂપિયા 18,500/-

GSRTC Driver Recruitment 2023 Syllabus

GSRTC Driver Recruitment 2023 Syllabus

GSRTC Conductor Recruitment 2023 Syllabus

GSRTC Conductor Recruitment 2023 Syllabus

GSRTC Recruitment 2023 Notification

ડ્રાઈવરની જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કંડક્ટર ની જાહેરાત વાંચો અહીં ક્લિક કરો

ભારતીય ટપાલ વિભાગમાં ધોરણ 10 પાસ માટે 30,000+ જગ્યાઓ માટે ભરતી જાહેર, વગર પરીક્ષાએ સીધી ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Recruitment 2023 Apply Online

ડ્રાઈવરની ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
કંડક્ટર ની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

GSRTC Vacancy 2023 Important Date

ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ07/08/2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 06/09/2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *