GSCPS Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક નવી ભરતી અંગેના સમાચાર છે. ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. GSCPS દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

Gujarat State Child Protection Society (GSCPS) Recruitment 2023
ભરતીનું નામ | ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં ભરતી 2023 |
પોસ્ટ | અલગ અલગ |
જાહેરાત તારીખ | 18 ઓગસ્ટ 2023 |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યુ |
છેલ્લી તારીખ | જાહેરાત વાંચો |
સત્તાવાર વેબસાઇટ ની | અહી ક્લિક કરો |
Join WhatsApp | Click Here |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા કુલ 07 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત જોવો.
પગાર ધોરણ
GSCPS Recruitment 2023 માટે પગાર ધોરણની માહિતી નીચે ટેબલના આપેલ છે.
પોસ્ટ | પગાર |
પ્રોગ્રામ ઓફીસર | રૂપિયા 34,755/- |
પ્રોગ્રામ મેનેજર | રૂપિયા 46,340/- |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,240/- |
એકાઉન્ટન્ટ | રૂપિયા 18,536/- |
એકાઉન્ટ આસિસ્ટન્ટ | રૂપિયા 13,240/- |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 13,240/- |
પસંદગી પ્રક્રિયા
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુની તારીખ અલગ અલગ છે.
ઈન્ટરવ્યુ તારીખ
જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા માંગો છો તો તમે ઇન્ટરવ્યૂમાં નીચે જણાવેલ તારીખે હાજર રહેવું.
પોસ્ટ | ઈન્ટરવ્યુ |
પ્રોગ્રામ ઓફીસર | 22 ઓગસ્ટ 2023 |
પ્રોગ્રામ મેનેજર | 21 ઓગસ્ટ 2023 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 24 ઓગસ્ટ 2023 |
એકાઉન્ટન્ટ | 23 ઓગસ્ટ 2023 |
એકાઉન્ટ આસિસ્ટન્ટ | 24 ઓગસ્ટ 2023 |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 24 ઓગસ્ટ 2023 |
GSCPS Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ | જગ્યા |
પ્રોગ્રામ ઓફીસર | 01 |
પ્રોગ્રામ મેનેજર | 01 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
એકાઉન્ટ આસિસ્ટન્ટ | 01 |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 02 |
હાલમાં ચાલતી ભરતી
India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023
RMC Recruitment 2023: આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |