GRD Bharti 2023 : ગુજરાત પોલીસ વિભાગમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600 જગ્યાઓ માટે ભરતી, વાંચો જાહેરાત

GRD Bharti 2023: જો તમે પણ પોલીસ વિભાગમાં GRD એટલે કે ગ્રામ રક્ષક દળમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કેવી રીતે કરવી, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો. GRD ભરતી 2023

GRD Bharti 2023

GRD Bharti 2023

સંસ્થા ગ્રામ રક્ષક દળ
પોસ્ટગ્રામ રક્ષક દળ (GRD)
કુલ જગ્યા600
અરજી પ્રકારઓફલાઈન
અરજી શરુ તારીખ જાહેરાત તારીખ થી
અરજી કરવાની અંત્તિમ તારીખ જાહેરાત વાંચો
નોકરી સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઇટ https://police.gujarat.gov.in/

પોસ્ટ

પોલીસ વિભાગ દ્વારા GRD/SRD ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. સત્તાવાર જાહેરાત મુજબ ગ્રામ રક્ષક દળ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 600 (પુરૂષ અને સ્ત્રી) જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટજગ્યા
GRD 600

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ અંગેની માર્કશીટ હોવી જોઈએ.

પોસ્ટલાયકાત
GRD ધોરણ 8 પાસ કે તેથી વધુ અભ્યાસ અંગેની માર્કશીટ

વય મર્યાદા

ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછાં 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષની વય મર્યાદા હોય તે અરજી કરી શકે છે.

શારીરિક કસોટી

આ ભરતીમાં દોડ ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં પુરૂષ માટે 800 મિત્ર દોડ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. અને સ્ત્રીઓ માટે 800 મીટર દોડ 6 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.

વજનઊંચાઈ
પુરૂષ – 50પુરૂષ – 40
સ્ત્રી – 160 સે.મી.સ્ત્રી – 150 સે.મી.

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે નીચે મુજબ ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે.

  • આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / રાશનકાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અભ્યાસ અંગેની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • અને અન્ય

અરજી કરવાની રીત

આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો.

અરજી ઉમેદવારે રૂબરૂ જઇને કરવાનું રહેશે. ભરતી અંગેનું ફોર્મ ભરૂચ જિલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેશન થી મેળવીને ફોર્મ ભરી જમા કરવાનું રહેશે.

CCI Recruitment 2023: ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર, મળશે રૂપિયા 30,000 પગાર

Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

MDM Recruitment 2023: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી જાહેર

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *